શોધખોળ કરો

Virat Kohli IPL 2022: ગુજરાત સામે કોહલીની આક્રમક ઇનિંગ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

તે આ સિઝનમાં ત્રણ વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે, આ ઈનિંગ પહેલા વિરાટ કોહલીએ માત્ર એક ફિફ્ટી ફટકારી હતી

Royal Challengers Bangalore vs Gujarat Titans: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની 67મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 8 વિકેટે જીત થઇ હતી. આ મેચ જીત્યા બાદ RCBએ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. આ જીત બાદ હવે આરસીબીના 16 પોઈન્ટ થઈ ગયા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ગુજરાત ટાઇટન્સ (જીટી) સામે ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી જેને જોઇને ભારતના ક્રિકેટ ચાહકો ખુશ થયા હતા. વિરાટ કોહલીએ આ ઇનિંગમાં 73 રન ફટકાર્યા હતા. જેમાં 8 ફોર અને 2 સિક્સ સામેલ હતી.

આ સિઝનમાં વિરાટ કોહલીની આ બીજી અડધી સદી છે. વિરાટ કોહલીએ ગુજરાતના બોલરો સામે શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ માત્ર 33 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.

આ રેકોર્ડ કોહલીના નામે થયો છે

વિરાટ કોહલીએ આ ઇનિંગ સાથે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે. T20 ક્રિકેટમાં વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 7000 રન પૂરા કર્યા છે. આવું કરનાર તે એકમાત્ર બેટ્સમેન છે. આ IPL અને ચેમ્પિયન્સ લીગને એક કરીને છે.

તે આ સિઝનમાં ત્રણ વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે, આ ઈનિંગ પહેલા વિરાટ કોહલીએ માત્ર એક ફિફ્ટી ફટકારી હતી. ખરાબ ફોર્મના કારણે વિરાટ કોહલીની સતત ટીકા કરવામાં આવી રહી હતી. પૂર્વ ક્રિકેટરો તેને આરામ કરવાની સલાહ આપી રહ્યા હતા.  

પતિ-પત્નીના ઝઘડામાં થયેલા ફાયરિંગમાં રોડ પરથી પસાર થતા વ્યક્તિની હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

સાઉથ હસીના સંયુક્તા હેગડેનો બ્લૂ બિકીનીમાં HOT અવતાર, બીચ પરથી વાયરલ થઇ તસવીરો........

Road Rage Case: નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટનો આંચકો, 34 વર્ષ જૂના કેસમાં 1 વર્ષની સજા ફટકારી

SBIના કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર, શું તમારું એકાઉન્ટ પણ બ્લોક થઈ ગયું છે, જાણો અહીં...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 

દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 

JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 

8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો

પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ

શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર

Embed widget