શોધખોળ કરો

ધોનીથી વધારે કોઇ ક્રિકેટરે દેશની સેવા નથી કરીઃ કપિલ દેવ

એક ઇન્ટરવ્યૂમાં કપિલ દેવે કહ્યું કે, ‘મને ધોની વિશે કંઇ જ નથી કહેવું, હું સમજુ છું કે તેને દેશની બહુજ સેવા કરી છે અને આપણે તેનું સન્માન કરવું જોઇએ.’

નવી દિલ્હીઃ પોતાની કેપ્ટનશીપમાં ભારતને 1983માં પહેલો વર્લ્ડકપ જીતડનારા પૂર્વ કેપ્ટન કપિલ દેવે મહેન્દ્ર સિંહ ધોનીની પ્રસંશા કરી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ દેશને 2007 અને 2011 એમ બે વર્લ્ડકપ અપાવ્યા છે. ધોની હાલ પોતાની કેરિયરના અંતિમ પડાવ પર છે છતાં પરફોર્મન્સમાં કોઇ જ કમી દેખાતી નથી. કપિલ દેવના મનમાં ધોની માટે આજે પણ ભરપૂર સન્માન છે. ધોનીથી વધારે કોઇ ક્રિકેટરે દેશની સેવા નથી કરીઃ કપિલ દેવ એક ઇન્ટરવ્યૂમાં કપિલ દેવે કહ્યું કે, ‘મને ધોની વિશે કંઇ જ નથી કહેવું, હું સમજુ છું કે તેને દેશની બહુજ સેવા કરી છે અને આપણે તેનું સન્માન કરવું જોઇએ.’ કપિલે કહ્યું કે, કોઇ નથી જાણતુ ધોની કેટલુ ક્રિકેટ રમવા માંગે છે અને તેનુ શરીર ક્યાં સુધી કામનો ભાર ઝીલી શકશે. પણ કોઇપણ એવો ક્રિકેટર નથી, જેને ધોની જેટલા દેશની સેવા કરી હોય. આપણે તેનુ સન્માન કરવુ જોઇએ અને તેને શુભકામના આપવી જોઇએ. હું આશા રાખુ છું કે તે આ વખતે પણ વર્લ્ડકપ જીતશે. ધોનીથી વધારે કોઇ ક્રિકેટરે દેશની સેવા નથી કરીઃ કપિલ દેવ નોંધનીય છે કે, કપિલ દેવે વર્ષ 1983માં દેશને પહેલો ક્રિકેટ વર્લ્ડકપ અપાવ્યો હતો, કપિલ ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેનારા અને 5000 રન બનાવનારો એકમાત્ર ક્રિકેટર છે.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget