શોધખોળ કરો

ક્યા ક્રિકેટરે કપિલ શર્માની બોલતી કરી બંધ, સેહવાગે કહ્યું- ગલત આદમી સે પંગા લે લિયા......... જુઓ વીડિયો

ખરેખરમાં, આ એપિસૉડનો નવો પ્રૉમો સામે આવ્યો છે, જેમાં મોહમ્મદ કૈફ સાથે કપિલ શર્મા દેખાઇ રહ્યો છે,

મુંબઇઃ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) અને મોહમ્મદ કૈફ (Mohammad Kaif) હવે 'ધ કપિલ શર્મા શૉ' (The Kapil Sharma Show)મા આવવાના છે, આગામી એપિસૉડમાં બન્ને દેખાશે. જ્યાં સહેવાગ પહેલાથી શૉ પર આવી ચૂક્યો છે. વળી, મોહમ્મદ કૈફ માટે આ પહેલો મોકો હશે જ્યારે કપિલ તેને હૉસ્ટ કરશે. આ શૉનો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં મોહમ્મદ કૈફ કપિલ શર્માની બોલતી બંધ કરી દેછે અને સહેવાગ તેમને કહે છે કે પાજી તમે ગલત આદમી સે પંગા લે લીયા હૈ.....  

ખરેખરમાં, આ એપિસૉડનો નવો પ્રૉમો સામે આવ્યો છે, જેમાં મોહમ્મદ કૈફ સાથે કપિલ શર્મા દેખાઇ રહ્યો છે, કપિલ કહે છે કે શૉ 2013 થી ચાલી રહ્યો છે, પરંતુ તમે શૉમાં આવવામાં આટલો સમય કેમ લગાડી દીધો? કપિલ પુછે છે- તમને શૉનો રસ્તો ન હતો ખબર કે પછી કોઇએ તમને એ નથી બતાવ્યુ કે તમે એટલા પૉપ્યૂલર છો કે તમે પણ શૉમાં આવી શકો છો.?

મોહમ્મદ કૈફે શું કહ્યું?
આના પર મોહમ્મદ કૈફ કહે છે- હું કપિલને તેમના શૉના હિટ થયા પહેલાથી જ જાણુ છું, પણ જ્યારે શૉ પૉપ્યૂલર થઇ ગયો તો અમે મળ્યા અને વાત કરી, પરંતુ આમને મને ક્યારેય શૉ પર ઇનવાઇટ નથી કર્યો. આ બધાની વચ્ચે વિરેન્દ્ર સહેવાગ કહે છે કે - ગલત આદમી સે પંગા લે લિયા.....

મોહમ્મદ કૈફે બતાવી ફેનની કૉમેન્ટ- 
આ પહેલા રિલીઝ થયેલા પ્રૉમોમાં કપિલ બન્ને ખેલાડીઓના કેટલીક સોશ્યલ મીડિયા પૉસ્ટ પણ મજા લે છે. આમાંથી એક તસવીરમાં ફ્લાઇટ્સમાં ઐશ્વર્યા રાય પૉઝ આપતી દેખાય છે. આ પછી કપિલ પૉસ્ટ પર એક ફેનની કૉમેન્ટ બતાવે છે જેમાં લખ્યુ હોય છે. ઐશ્વર્યા જી ધ્યાન રાખો....... આ ફિલ્ડિંગમાં કંઇક વધુ જ સારો છે. આ સાંભળીને કૈફ હંસી પડે છે.
ક્યા ક્રિકેટરે કપિલ શર્માની બોલતી કરી બંધ, સેહવાગે કહ્યું- ગલત આદમી સે પંગા લે લિયા......... જુઓ વીડિયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 

પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  

Embed widget