શોધખોળ કરો

IND vs SA: ટીમ ઈન્ડિયાનો જ ખેલાડી બનશે મેન ઓફ ધ સીરિઝ, જાણો કોની વચ્ચે છે ટક્કર

1/6
નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છ વન ડે મેચની સીરિઝમાં અત્યાર સુધી ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જેના કારણે ટીમ ઈન્ડિયા 26 વર્ષમાં પ્રથમ વખત સાઉથ આફ્રિકામાં વન ડે સીરિઝ જીતવામાં સફળ રહી છે. શ્રેણીની છેલ્લી મેચ શુક્રવારના રોજ રમાશે. વન ડે સીરિઝમાં અત્યાર સુધી ભારતીય ટીમ કરેલા પ્રદર્શનના કારણે મેન ઓફ ધ સીરિઝનો એવોર્ડ કોઈ એક ભારતીયના ખાતામાં આવશે તે નક્કી છે.

2/6
ટેસ્ટ સીરિઝમાં બંને ટીમમાંથી સૌથી વધારે રન બનાવનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વન-ડે સીરિઝમાં પણ બેટથી ધમાલ કરી છે. વન ડે સીરિઝની અત્યાર સુધીની 5 મેચમાં ધમાકેદાર બેટિંગ કરતાં કોહલીએ 143ની એવરેજથી 429 રન બનાવ્યાં હતાં. સાઉથ આફ્રિકામાં તેમની જ જમીન પર એક વનડે સીરિઝમાં 400થી વધુ રન કરનારો વિરાટ કહોલી પ્રથમ બેટ્સમેન છે. વિરાટ કોહલી આ સીરિઝમાં અત્યાર સુધી 35 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારી ચૂક્યો છે. આટલું જ નહીં આ દરમિયાન તેણે 2 સેન્ચ્યુરી અને એક અડધી સદી પણ લગાવી છે.

3/6
રન બનાવવાના મામલે શિખર ધવન બીજા સ્થાન પર છે. ગબ્બરે આ સીરિઝમાં એક વખત નોટ આઉટ રહીને સુધીમાં 76.25ની એવરેજથી 305 રન બનાવ્યાં છે. આમ શિખર ધવન પણ શ્રેણીમાં 300થી વધારે રન બનાવી ચુક્યો છે. આ દરમિયાન તેણે 45 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી છે.

4/6
આ ચારેય ભારતીય ક્રિકેટરની આસપાસ કોઇપણ આફ્રિકન ખેલાડી નથી. તેથી ઉપરોક્ત ચારમાંથી ભારતનો જ એક ખેલાડી મેન ઓફ ધ સીરિઝનો અવોર્ડ જીતી શકે છે.

5/6
ચાઇનામેન કુલદીપ યાદવ પાંચ મેચમાં 16 વિકેટ ઝડપી ચૂક્યો છે. તેથી તે પણ મેન ઓફ ધ સીરિઝનો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

6/6
યુઝવેન્દ્ર ચહલ પણ પાંચ મેચમાં 14 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. પિંક વન-ડેને બાદ કરતાં ચારેય મેચમાં આફ્રિકાના બેટ્સમેનો ભારતના બંને સ્પિનરોનો સામનો કરી શક્યા નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની

India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં

વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Embed widget