શોધખોળ કરો

LSG vs DC Playing 11: આજે લખનઉ સુપર જાયન્ટસ સામે ટકરાશે દિલ્લી કેપિટલ્સ, પંતનું ફોર્મ ટીમ માટે ચિંતાજનક

LSG vs DC Playing 11: દિલ્લીની ટીમ તેમની પ્લેઇંગ 11માં કોઇ ફેરફાર કરે તેવી શક્યતા ઓછી છે. છેલ્લા મેચમાં  જૈક ફ્રેજર મૈક્ગર્કને બહાર કરવામાં આવ્યો હતો. એ મેચમાં પણ  બહાર રહી શકે છે. ઓપનિંગની જવાબદારી અભિષેક પોરેલ અને કરુણ નાયર સંભાળશે.

LSG vs DC Playing 11: IPL-2025માં શાનદાર ફોર્મમાં રહેલી બે ટીમો લખનૌ સુપરજાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ મંગળવારે સામસામે ટકરાશે. આ મેચમાં તમામની નજર લખનૌની ટીમ પર રહેશે. રિષભ પંત દિલ્હી સામે તોફાની બોલરને તક આપી શકે છે. આ તોફાની બોલર ઈજાના કારણે હજુ બહાર હતો.

દિલ્લી કેપિટલ્સ આઇપીએલ 2025માં દમદાર ફોર્મમાં છે. દિલ્લી આ સિઝન 10 અંક પ્રાપ્ત કરનાર પહેલી ટીમ બની છે. અક્ષર પટેલની કપ્તાની કરતી આ ટીમને હરાવવી મુશ્કેલ છે. દિલ્લીએ તેનો આગળનો મેચ લખનઉ સુપર જાયન્ટ સામે રમવાનો છે. આ મેચમાં લખનઉનો હેતુ   બદલા લેવા પર રહેશે તો દિલ્લી જીતના રસ્તે આગળ વધવા જહેમત કરશે.

લખનૌ અને દિલ્હી આ સિઝનમાં બીજી વખત ટકરાશે. અગાઉ જ્યારે આ સિઝનમાં બંને ટીમો સામસામે આવી હતી ત્યારે દિલ્હીએ લખનૌમાંથી જીત છીનવી લીધી હતી. તે મેચમાં આશુતોષ શર્માનું બેટ ચમક્યું હતું. પરંતુ આ વખતે લખનૌની ટીમમાં તાકાત જોવા મળશે. તોફાની ઝડપી બોલર તેની ટીમમાં વાપસી કરી શકે છે.

પંતની ટીમમાં તોફાની પેસર

લખનૌ માટે આ સિઝન અત્યાર સુધી સારી ચાલી રહી છે. આ ટીમે તેની છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું છે. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. અવેશ ખાને છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને લખનૌને જીત અપાવી હતી. લખનૌની ટીમમાં ફેરફાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પ્રિન્સ યાદવને બહાર કરીને પંત મયંક યાદવને તક આપી શકે છે. એ જ મયંક જે પોતાની તોફાની બોલિંગ માટે પ્રખ્યાત છે.

મયંક જે અત્યાર સુધી ઈજાના કારણે રમી શક્યો ન હતો તે ફિટ થઈ ગયો છે અને ટીમ સાથે જોડાઈ ગયો છે. એવી અપેક્ષા હતી કે તે રાજસ્થાન સામે રમશે, પરંતુ એવું થયું નહીં. જો કે તે દિલ્હી સામેની મેચમાં બોલિંગ કરતો જોવા મળી શકે છે. ટીમમાં અન્ય કોઈ ફેરફાર જોવા મળતા નથી.

ટીમની બેટિંગ મજબૂત છે અને હવે પંત પણ ફોર્મમાં પાછો ફર્યો છે. ટીમની બેટિંગ નિકોલસ પૂરન, મિશેલ માર્શ અને એઈડન માર્કરામ પર નિર્ભર છે. ડેવિડ મિલરે હજુ સુધી તેની ફિનિશરની ભૂમિકા દર્શાવી નથી. તે ટૂંક સમયમાં તેના ફોર્મમાં પરત ફરશે તેવી આશા છે.

દિલ્લીની ટીમની કેવી હશે પ્લેઇંગ 11

દિલ્લીની ટીમ તેમની પ્લેઇંગ 11માં કોઇ ફેરફાર કરે તેવી શક્યતા ઓછી છે. છેલ્લા મેચમાં  જૈક ફ્રેજર મૈક્ગર્કને બહાર કરવામાં આવ્યો હતો. એ મેચમાં પણ  બહાર રહી શકે છે. ઓપનિંગની જવાબદારી અભિષેક પોરેલ અને કરુણ નાયર સંભાળશે. કેએલ રાહુલ, અક્ષર પટેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમનું રમવાનું નિશ્ચિત છે. મિચેલ સ્ટાર્ક અને કુલદીપ યાદવના સ્થાન પણ નિશ્ચિત છે.

જો દિલ્હી કોઈ ફેરફાર કરી શકે છે, તો તે મુકેશ કુમારને હટાવીને ટી નટરાજનને તક આપીને છે. નટરાજને હજુ સુધી એક પણ મેચ રમી નથી.

બંને ટીમોના સંભવિત પ્લેઈંગ-11

લખનૌ સુપરજાયન્ટ્સઃ રિષભ પંત (કેપ્ટન), મિશેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, દિગ્વેશ રાઠી, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, અવેશ ખાન.

દિલ્હી કેપિટલ્સ: અક્ષર પટેલ (કેપ્ટન), અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, ટી નટરાજન.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
Embed widget