શોધખોળ કરો
Advertisement
4 બોલમાં 4 વિકેટ સાથે T20 રેન્કિંગમાં મલિંગાની મોટી છલાંગ, જાણો
ટી20 અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4 બોલમાં 4 વિકેટ ઝડપનારા લસિથ મલિંગાએ હવે ટી20 રેન્કિંગમાં કમાલ કરી છે. મલિંગા ટી20 રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી ઘણો ઉપર આવી ગયો છે.
નવી દિલ્હી: ટી20 અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4 બોલમાં 4 વિકેટ ઝડપનારા લસિથ મલિંગાએ હવે ટી20 રેન્કિંગમાં કમાલ કરી છે. મલિંગા ટી20 રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી ઘણો ઉપર આવી ગયો છે.
ન્યૂઝિલેન્ડ સામે હેટ્રિક સહિત ચાર બોલ પર ચાર વિકેટ ઝડપનારા શ્રીલંકાના અનુભવી ફાસ્ટ બોલર લસિથ મલિંગા આઈસીસીની ટી20 રેન્કિંગમાં બોલરોની યાદીમાં 21માં ક્રમે પહોંચી ગયો છે.
મલિંગા આ પહેલા વનડેમાં પણ ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી ચૂક્યો છે. હવે તે ટી20 અને વનડેમાં ચાર બોલમાં ચોર વિકેટ ઝડપનાર દુનિયાનો પ્રથમ બોલર બની ગયો છે. મલિંગા ટી20 અંતરરાષ્ટ્ર્રીય ક્રિકેટમાં 100 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement