શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પોતાની સ્પોર્ટી કારમાં રિષભ પંત અને કેદાર જાધવને રાઇડ પર લઇને નીકળ્યો ધોની, વીડિયો વાયરલ
રાંચીઃ ભારતીય ક્રિકેટને ઉંચી ઉડાન ભરાવવા વાળા પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આજકાલ ખુબ ચર્ચામાં છે. હાલમાં તેમને ફાર્મ હાઉસ પર ટીમ ઇન્ડિયાને ડિનરની મેજબાની કરાવી છે. તો બીજીબાજુ ધોનીનો એક ખાસ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ધોની પોતાની ખાસ કારમાં વિકેટકીપર રિષભ પંત અને કેદાર જાધવને સવારી કરાવી રહ્યાં છે.
તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દેખાઇ રહ્યું છે કે માહીની એક ઝલક મેળવવા માટે તેમના ફેન્સે તેમની કારને ચારેય બાજુથી ઘેરી લીધા હતા..@msdhoni is off in style with Rishabh Pant & Kedar Jadav!????
Video Courtesy : @sohansingh18#TeamIndia #MSDhoni #Dhoni pic.twitter.com/DNMU1SUuSL — MS Dhoni Fans Official (@msdfansofficial) March 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion