શોધખોળ કરો

અમેરિકામાં ફેન્સે તેની કારની નંબર પ્લેટ પર લખ્યું ધોનીનું નામ, CSK એ શું આપી પ્રતિક્રિયા, જાણો વિગત

1/6
નવી દિલ્હી:  ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિરામ પર છે. સ્ટાર ક્રિકેટર ધોનીની પ્રશંસકો દુનિયાભરમાં છે. ત્યારે લોસ એન્જિલિસમાં ધોનીના એક ચાહકે પોતાની કારની નંબર પ્લેટ  MS Dhoni ના નામની રાખી છે.

2/6
 ધોનીના આ પ્રશંસકે તેના કારની તસ્વીર ટ્વિટર પર શેર કરી છે. અને તેના પર ચેન્નઇ સુપરકિંગ્સે રસપ્રદ પ્રતિક્રિયા આપી છે.  સીએસકેએ લખ્યું કે “હવે લીજેન્ડરી સ્વપ્નસુંદરી એલએમાં પણ છે.”

3/6
4/6
 ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં ધોનીના ઘણા એવા ચાહકો છે જેઓએ પોતાની ગાડીની નંબર પ્લેટ પર તેમનું નામ રાખ્યું છે.

5/6
6/6
ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન છે. ધોનીના નેતૃત્વમાં ચેન્નઈએ બે વર્ષ પ્રતિબંધ બાદ આઈપીએલમાં 2018માં વાપસી કરતાની સાથે આઈપીએલનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. આ સાથે ધોનીની કેપ્ટનશિપમાં સીએસકે ત્રીજી વખત ચેમ્પિયન બની.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી

ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે

અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

ABP Premium

વિડિઓઝ

Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણયDinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆતAmbalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા

આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ

લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?

Embed widget