શોધખોળ કરો
ફરી એકવાર આ ભારતીય ક્રિકેટરે બતાવી દરિયાદિલી, ઉઠાવશે શહીદ જવાનના દીકરાનો ખર્ચ
1/4

ગૌતમ ગંભીરે પોતાનું એક ફાઉન્ડેશન બનાવ્યું છે. આ ક્રિકેટરે જણાવ્યું હતું કે,’ગૌતમ ગંભીર ફાઉન્ડેશન આ સમગ્ર શહીદના સંતાનોના અભ્યાસનો ખર્ચ ઉઠાવશે. મારી ટીમે આ પર કામ શરુ કર્યું છે અને ટૂંક સમયમાં જ હું આ કામની પ્રગતિનો અહેવાલ આપીશ.’
2/4

આ ઉપરાંત ગંભીર સુકમામાં નક્સલી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ સૈનિકોના પરિવારની મદદ માટે પણ આગળ આવ્યો હતો. તેણે 2017માં શહીદ થયેલા સૈનિકોના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ગૌતમ ગંભીરનું ફાઉન્ડેશન લોકોને મફતમાં ભોજન પણ આપે છે.
Published at : 04 Jun 2018 07:39 AM (IST)
View More





















