શોધખોળ કરો

ફરીથી ક્રિકેટ રમવા આ ખેલાડીએ ભર્યો લાખો રૂપિયાનો દંડ, કયા કારણોસર ક્રિકેટમાંથી કરી દેવાયો હતો બહાર, જાણો વિગતે

સુ્ત્રોએ કહ્યું- ઉમર અકમલ 45 લાખ રૂપિયાની પુરી રકમ બોર્ડમાં જમા કરાવી દીધી છે, જેનો અર્થ છે કે તે હવે બોર્ડની ભ્રષ્ટચાર નિરોધક યૂનિટાના કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે. તેને પોતાની ક્રિકેટ કેરિયર ફરીથી કરવા માટે જોકે હજુ થોડો સમય રાહ જોવી પડશે.

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં કેટલાય કિસ્સા એવા છે જે ક્યારેય ભૂલાતા નથી, હવે આ લિસ્ટમાં વધુ એક કિસ્સો જોડાઇ ગયો છે. પાકિસ્તાનનો સ્ટાર ક્રિકેટર ઉમર અકમલે ફરીથી ક્રિકેટ રમવા માટે લાખો રૂપિયાનો દંડ ભર્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનો આ શાનદાર બેટ્સમેન ઉમર અકમલ છેલ્લા એક વર્ષથી ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલો હતો, તેના પર કરપ્શનના આરોપો લાગ્યા હતા જેના કારણે તેને ગયા વર્ષે ફેબ્રુઆરીથી ક્રિકેટથી દુર થવુ પડ્યુ હતુ. 

ખાસ વાત છે કે પાક ક્રિકેટર ઉમર અકમલે હવે ક્રિકેટમાં ફરીથી આવવા માટે કરપ્શનના કેસમાં પીસીબી દ્વારા ફટકારવામાં આવેલી સજાને પુરી કરી લીધી છે, પીસીબીએ ઉમર અકમલ પર એક વર્ષ માટે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, અને સાથે સાથે 45 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. જોકે, હવે ક્રિકેટરે 45 લાખનો દંડ ભરી દીધો છે અને ફરીથી ક્રિકેટ માટે ઉપલબ્ધ થયો છે.  

ઉમર અકમલ 45 લાખ રૂપિયાનો દંડ ભર્યા બાદ બોર્ડની ભ્રષ્ટાચાર નિરોધક યૂનિટના પુનર્વાસ કાર્યક્રમમાં ભાગ લેવાનો હકદાર બની ગયો છે. પીસીબી સુત્રો પુષ્ટી કરી છે કે ખેલ પંચાટે અકમલ પર જે દંડ લગાવ્યો હતો તેને તે પીસીબીમાં જમા કરાવી દીધો છે. ખેલ પંચાટે ફેબ્રુઆરીમાં પીસીબી અને ઉમર અકમલ દ્વારા દાખલ કરવામા આવેલા કેસમાં સુનાવણી કરતા આ બેટ્સમેન પર આ દંડ ફટકાર્યો હતો.  સુ્ત્રોએ કહ્યું- ઉમર અકમલ 45 લાખ રૂપિયાની પુરી રકમ બોર્ડમાં જમા કરાવી દીધી છે, જેનો અર્થ છે કે તે હવે બોર્ડની ભ્રષ્ટચાર નિરોધક યૂનિટાના કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે. તેને પોતાની ક્રિકેટ કેરિયર ફરીથી કરવા માટે જોકે હજુ થોડો સમય રાહ જોવી પડશે.

પીસીબીએ આપી કડક સજા......
આ પહેલા ઉમર અકમલે બોર્ડને કહ્યુ હતુ કે તેની પાસે દંડ ભરવા માટે 45 લાખ રૂપિયા નથી. ઉમર અકમલે બોર્ડ પાસે આ રકમને હત્પામાં ભરવાનો અનુરોધ કર્યો હતો. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અકમલના અનુરોધને ફગાવી દીધો હતો. 

ઉલ્લેખનીય છે કે, ઉમર અકમલે ગયા વર્ષે પાકિસ્તાન સુપર લીગમાં ભ્રષ્ટાચારના એક કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. પીસીબીએ પહેલા ઉમર અકમલ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ ઉમર અકમલની અપીલ પર સુનાવણી કરતા પીસીબીએ પ્રતિબંધને ઘટાડીને એક વર્ષ કરી દીધો હતો. 

પાકિસ્તાન માટે 200 થી વધુ ઇન્ટરનેશનલ મેચો રમી ચૂકેલા ઉમર અકમલ વિવાદોમાં રહેવાના કારણે જ છેલ્લા બે વર્ષથી પાકિસ્તાની ટીમથી બહાર રહ્યો છે. 

ટોપ સ્ટોરી

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget