શોધખોળ કરો

PKL 2021: ગઇ સિઝનમાં બંગાળ વૉરિઅર્સે ચેમ્પીયન બનીને બતાવ્યો હતો દમ, જાણો આ વખતે કોણ કોણ છે ટીમમાં...........

લાંબા સમય બાદ ખેલાડીઓ મેદાનમાં દેખાશે. આજે અમે તમને ગત સિઝનની ખિતાબ જીતનારી ટીમ બંગાળ વૉરિઅર્સ ટીમ વિશે માહિતી આપી રહ્યાં છીએ. જાણો........ 

Bengal Warriors Stats: પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League) નો રોમાંચ જલદી શરૂ થવાનો  છે. આ લીગની આઠમી સિઝન 22 ડિસેમ્બરથી શરૂ થઇ રહી છે. લાંબા સમય બાદ ખેલાડીઓ મેદાનમાં દેખાશે. આજે અમે તમને ગત સિઝનની ખિતાબ જીતનારી ટીમ બંગાળ વૉરિઅર્સ ટીમ વિશે માહિતી આપી રહ્યાં છીએ. જાણો........ 

ગત સિઝનમાં થઇ હતી ચેમ્પિયન
બંગાળ વૉરિઅર્સનો સફર પ્રૉ કબડ્ડી લીગની શરૂઆતની 4 સિઝનમાં સારો ન હ તો રહ્યો. પાંચમી સિઝન બાદ ટીમે સારી વાપસી કરી. ટીમે પોતાના પ્રદર્શનમાં સતત સુધારો કર્યો અને ગત સિઝન (વર્ષ 2019) માં પ્રૉ કબડ્ડી લીગ લીગનો પહેલો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સિઝન 7ની ફાઇનલ મેચમાં બંગાળે દિલ્હી દબંગને 39-34ના અંતરથી હરાવ્યુ હતુ, ગત સિઝનની ફાઇનલ મેચ એકદમ રોમાંચક રહી હતી.

બંગાળ વૉરિયર્સની સ્ક્વૉડ- સિઝન 8
આકાશ પિલકમુન્ડે (રેડર)
આનંદ (રેડર)
મનિન્દર સિંહ (રેડર)
રવિન્દ્ર કુમાવત (રેડર)
રિશંક દેવદિગા (રેડર)
સુકેશ હેગડે (રેડર)
દર્શન (ડિફેન્ડર રાઇટ કવર)
વિજિન થંગાદુરઇ (ડિફેન્ડર રાઇટ કવર)
અમિત (ડિફેન્ડર લેફ્ટ કોર્નર)
પ્રવીણ (ડિફેન્ડર લેફ્ટ કૉર્નર)
સચિન વિટાલા (ડિફેન્ડર લેફ્ટ કૉર્નર)
આબોજર મોહજરમિધાની (ડિફેન્ડર)
રિન્ક નરવાલ (ડિફેન્ડર)
રોહિત બન્ને (ડિફેન્ડર)
ઇસ્માઇલ નબીબખ્શ (ઓલરાઉન્ડર)
મનોજ ગૌડા (ઓલરાઉન્ડર)
રોહિત (ઓલરાઉન્ડર)
તાપસ પાલ (ઓલરાઉન્ડર)

આ પણ વાંચો........

Anand: કૂખ ભાડે આપીને સરોગેટ મધર બનનારી આ યુવતી બની સરપંચ, કઈ મજબૂરીના કારણે બનવું પડેલું સરોગેટ મધર ?

Dwarka : યુવતીને યુવક સાથે શારીરિક સંબંધ બંધાતા રહેવા લાગ્યા પતિ-પત્નીની જેમ, પછી જે થયું તે જાણીને હચમચી જશો.....

Horoscope Today 21 December 2021: આજે સૂર્ય ચંદ્ર સામે-સામે, કર્ક રાશિ સહિત આ રાશિઓ માટે ગ્રહોની દશા શુભ ફળદાયી

Stock Market Opening: ગઈકાલના કડાકા બાદ આજે શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સ 56,200 તો નિફ્ટી 16,700ને પાર

ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ હવે સુરતની સ્કૂલમાં 3 વિદ્યાર્થી આવ્યા સંક્રમિત

India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, 24 કલાકમાં 453 સંક્રમિતોના મોત

IND vs SA 1st Test: ભારત અને સાઉથ આફ્રિકાની પ્રથમ ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી મળશે કે નહીં? આફ્રિકાએ શું લીધો મોટો નિર્ણય?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget