શોધખોળ કરો

Pro Kabaddi League: આજે યુપી યૌદ્ધા સામે ટકરાશે પુનેરી પલટન, આ સિઝનમાં શું બન્નેની સ્થિતિ........

બન્ને ટીમો અત્યાર સુધી 13-13 મેચો રમી ચૂકી છે. જેમાં યુપી 5 મેચ જીતીને 39 પૉઇન્ટની સાથે સતત પ્લેઓફ્સની રેસમાં બનેલી છે.

Pro Kabaddi League 2021-22, UP Yoddha vs Puneri Paltan Match Preview: પ્રૉ કબડ્ડી લીગ સિઝન 8ની 79મી મેચમાં યૂપી યૌદ્ધા (UP Yoddha)ની સામે પુનેરી પલટન (Puneri Paltan) સાથે થશે. 

બન્ને ટીમો અત્યાર સુધી 13-13 મેચો રમી ચૂકી છે. જેમાં યુપી 5 મેચ જીતીને 39 પૉઇન્ટની સાથે સતત પ્લેઓફ્સની રેસમાં બનેલી છે. બીજી બાજુ પુનેરી પલટન જીતના પાટા પર આવી છે, અને ગઇ બન્ને મેચોને જીતીને તેને પોતાના ઇરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે. બન્ને ટીમોને છેલ્લી પાંચ મેચોમાંથી ત્રણ મેચોમાં જીત મળી છે. આ મેચમાં યુપી યૌદ્ધા જીત નોંધાવીને ટૉપ 4માં આવી જશે, તો વળી પુનેરી પલટન જીતની સાથે 8માં સ્થાન પર આવી જશે. આ મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે, જેનુ સીધુ પ્રસારણ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક્સ અને હૉટસ્ટાર પર જોઇ શકો છો.

શાનદાર છે બન્ને ટીમોનુ ડિફેન્સ-
ગઇ મેચમાં હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers) સાથે એક પૉઇન્ટથી હારનારી યુપી યૌદ્ધા (UP Yoddha) આ મેચમાં પોતાની રેડિંગને મજબૂત કરીને મેટ પર ઉતવા ઇચ્છશે. ટીમે ડિફેન્સમાં કમાલનુ પ્રદર્શન કર્યુ છે. સુમિત સાંગવાન (Sumit Sangwan), આશુ સિંહ (Ashu Singh) અને નીતિશ કુમાર (Nitesh Kumar)ની જોડીએ દરેક ટીમના રેડિંગ વિભાગને પરેશાન કર્યુ છે. શુભમ કુમાર (Shubham Kumar) ગઇ મેચથી શાનદાર ફોર્મમાં છે અને યુપીની ડિફેન્સને મજબૂત કરવાનુ કામ કરી રહ્યો છે. રેડિંગમાં સુરેન્દર ગિલ (Surender Singh), શ્રીકાંત જાધવ (Srikanth Jadhav) અને મોહમ્મદ તઘી (Mohammad Taghi)એ સારી લય પકડી લીધી છે, પરંતુ પ્રૉ કબડ્ડી લીગના સૌથી મોટા રેડર પરદીપ નરવાલ (Pardeep Narwal) આ સિઝનમાં હજુ સુધી પોતાનો જાદુ નથી બતાવી શક્યો. 

બીજીબાજુ પુનેરી પલટને બીજા હાફમાં શાનદાર વાપસી કરી છે. અસલમ ઇનામદાર (Aslam Inamdar)ની સાથે મોહિત ગોયત (Mohit Goyat)એ ટીમની રેડિંગ વિભાગને મજબૂત કરી દીધી છે. સોમબીર (Sombir), અભિનેશ નાદરાજાન (Abhinesh Nadrajan) અને સંકેત સાવંત (Sanket Sawant)એ ડિફેન્સમાં લય પકડી લીધી છે. બીજા હાફમાં નીતિન તોમર (Nitin Tomar)ની કેપ્ટનશીપમાં એવુ લાગી રહ્યું છે કે ટીમ હારવાનુ ભૂલી ગઇ છે. 

આ પણ વાંચો......... 

Winter beauty tips: શિયાળામાં ડ્રાય સ્કિન અને હેરની સમસ્યામાં આ ઉપાય છે કારગર

Dilruwan Perera Retirement: શ્રીલંકાના દિગ્ગજ સ્પિનરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ

'ધોની જેવો કોઇ જોયો નથી, સચિન પણ તેની આગળ ફેલ છે' રવિ શાસ્ત્રીએ ધોનીના કર્યા વખાણ

Team India, Ind Vs WI: વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ યુવા ખેલાડીનો પ્રથમવાર કરાયો સમાવેશ

જો તમે શિક્ષકની નોકરી શોધી રહ્યા છો, તો અહીં જુઓ, 8000 હજાર પોસ્ટ ભરતી બહાર પડી, અરજીમાં માત્ર બે દિવસ બાકી છે

નવોદય વિદ્યાલયમાં નોકરી કરવાનું સપનું જોતા હોવ તો અહીં કરો અરજી, બમ્પર વેકેન્સી બહાર પડી, અરજી આડે થોડા દિવસો બાકી

Venus Transit 2022 : 48 કલાક બાદ શુક્ર થવા જઇ રહ્યો છે માર્ગી, આ રાશિ પર પડશે વિશેષ પ્રભાવ, પ્રગતિના નવા દ્રાર ખૂલશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
Embed widget