શોધખોળ કરો
Advertisement
2013માં ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર આ ખેલાડીનું 25 વર્ષની ઉંમરે રોડ અકસ્માતમાં મોત
ક્રિકેટ પ્રશંસકો માટે દુખથ સમાચાર આવ્યા છે. એક યુવા ક્રિકેટ ખેલાડીનું નિધન થયું છે.
નવી દિલ્હીઃ ક્રિકેટ પ્રશંસકો માટે દુખથ સમાચાર આવ્યા છે. એક યુવા ક્રિકેટ ખેલાડીનું નિધન થયું છે. સાઉથ આફ્રીકીની 25 વર્ષીય આંતરરાષ્ટ્રીય ખેલાડી એલરીસા શ્યૂનિસેન-ફૌરીની રોડ અકસ્માતમાં બુધવારે 5 એપ્રિલના રોજ નિધન થયું છે.
એલીસા ટી ફોરી અને તેમના બાળકની એક રોડ અકસ્માતમાં મોત નિપજ્યુ છે. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, આ ઘટના સ્ટિલફોંટેનમાં થઇ હતી. 25 વર્ષની ઓલરાઉન્ડર એલરીસાએ દક્ષિણ આફ્રિકા માટે ત્રણ વન-ડે અને એક ટી-20 મેચ રમી છે.
તે 2013ના વિશ્વકપમાં સાઉથ આફ્રિકા ટીમનો ભાગ હતી. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના મુખ્ય કાર્યકારી થબાંગ મોરોએ કહ્યું,’આ ખુબ જ દુખદ ઘટના છે. અમે તમામ લોકો આ ઘટનાની ખબરથી ખુબ જ દુખી છીએ. સીએમએ પરિવાર તરફથી હું તેમના પતિ, પરિવાર, દોસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement