શોધખોળ કરો
વિરાટ સેનાએ રચ્યો ઇતિહાસ, 72 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટીમ ઇન્ડિયાએ જીતી ટેસ્ટ સીરીઝ
1/4

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ સીરીઝ વર્ષ 1947માં આઝાદી બાદ લાલા અમરનાથની કેપ્ટનશીપમાં રમી હતી, તે પ્રવાસમાં ભારતે કાંગારુ ટીમને 5 મેચોની ટેસ્ટ સીરીઝમાં 4-0થી માત આપી હતી. જેને આજે 72 વર્ષનો સમય થઇ ગયો છે.
2/4

સિડની ટેસ્ટમાં 193 રન બનાવવા ચેતેશ્વર પુજારાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો, જ્યારે મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ પણ તેને જ મળ્યો હતો. પુજારાએ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં કુલ 521 રન ફટકાર્યા હતા.
Published at : 07 Jan 2019 09:35 AM (IST)
View More





















