ઉલ્લેખનીય છે કે, ત્રણ મેચોની ટી20 સીરીઝ બાદ ટીમ ઇન્ડિયા વનડે અને ટેસ્ટ સીરીઝ પણ રમવાની છે.
2/4
ખરેખર, વિરાટે ભારતીય ક્રિકેટના યુવા વિકેટકીપર, બેટ્સમેન રીષભ પંતની સાથે સેલ્ફી શેર કરી છે. પોતાની પૉસ્ટમાં તેને લખ્યુ- 'ઓસ્ટ્રેલિયામાં પાછા.... આગામી થોડાક અઠવાડિયા માટે આ 'ચેમ્પિયન'ની પુરેપુરા તૈયાર છીએ.
3/4
જોકે, આ બધાની વચ્ચે વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ટીમના એક ખાસ ખેલાડીની તસવીર પૉસ્ટ કરી છે, જેમાં તેને 'ચેમ્પિયન' ગણાવ્યો છે.
4/4
નવી દિલ્હીઃ ભારત આગામી 21 નવેમ્બરે કાંગારુ ટીમ સામે ટી20 સીરીઝથી ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત કરશે. આ પહેલા કોહલીએ કહ્યું કે, અમે જીતની આશા સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જઇ રહ્યાં છીએ અને કાંગારુઓને તેમની જમીન પર હરાવવા માટે તૈયાર છીએ.