શોધખોળ કરો

મુંબઈ ઈન્ડિયન્સ-ચેન્નઈ સુપર કિંગ્સની ફાઈનલ મેચમાં નીતા અંબાણી શું કરતાં હતાં? જાણો કારણ

ટેન્શનનો અંદાજો મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીને જોઈને લગાવી શકાય છે. હકીકતે પેવેલિયનમાં બેઠેલાં નીતા અંબાણી ચેન્નાઈ સુપરકિંગ્સના દરેક શોટ પર ટેન્શનમાં જોવા મળતાં હતાં. મેચમાં બંને ટીમ એ તબક્કામાં આવી પહોંચી હતી જ્યાં કોઈપણ ટ્રોફી જીતી શકતું હતું.

હૈદરાબાદમાં રમાયેલી IPLની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપરકિંગ્સને 1 રનથી હરાવીને જીત મેળવીને ચેમ્પિયન બની હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈના ધુરંધરોએ જીતનો ઝંડો લહેરાવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વખત આઈપીએલની ટ્રોફી ઊંચકી છે. જોકે આ જીત મુંબઈ માટે સરળ નહોતી. સ્ટેડિયમમાં માહોલ ખાસ્સો ટેન્શન વાળો રહ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ-ચેન્નઈ સુપર કિંગ્સની ફાઈનલ મેચમાં નીતા અંબાણી શું કરતાં હતાં? જાણો કારણ ટેન્શનનો અંદાજો મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીને જોઈને લગાવી શકાય છે. હકીકતે પેવેલિયનમાં બેઠેલાં નીતા અંબાણી ચેન્નાઈ સુપરકિંગ્સના દરેક શોટ પર ટેન્શનમાં જોવા મળતાં હતાં. મેચમાં બંને ટીમ એ તબક્કામાં આવી પહોંચી હતી જ્યાં કોઈપણ ટ્રોફી જીતી શકતું હતું. મુંબઈ ઈન્ડિયન્સ-ચેન્નઈ સુપર કિંગ્સની ફાઈનલ મેચમાં નીતા અંબાણી શું કરતાં હતાં? જાણો કારણ દરેક બોલ મુંબઈ ઈન્ડિયન્સની જીત કે હાર માટે નિર્ણાયક હતો. નીતા અંબાણીનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં નીતા અંબાણી ટીમની જીત માટે સતત પ્રાર્થના કરતાં જોવા મળ્યા હતાં. નીતા અંબાણીએ કપાળ પર તિલક પણ લગાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ-ચેન્નઈ સુપર કિંગ્સની ફાઈનલ મેચમાં નીતા અંબાણી શું કરતાં હતાં? જાણો કારણ તેઓ વારંવાર મંત્રનો જાપ કરતાં પણ જોવા મળ્યાં હતાં. હાથ જોડીને ભગવાન પાસે મુંબઈ ઈન્ડિયન્સની જીતની કામના કરતાં હતા. સ્ટેડિયમમાં નીતા અંબાણી સિવાય આકાશ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ હતી. જોકે ભગવાને તેમની ઈચ્છા પૂર્ણ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સ-ચેન્નઈ સુપર કિંગ્સની ફાઈનલ મેચમાં નીતા અંબાણી શું કરતાં હતાં? જાણો કારણ મેચ એવા તબક્કામાં પહોંચી હતી જ્યાં એક બોલ પણ બાજી પલટી શકતો હતો. દરેક બોલ પર નીતા અંબાણીની ચિંતા જોવા મળતી હતી. તેઓ આંખ મીંચીને માત્ર પોતાની ટીમની જીતની પ્રાર્થના કરતાં હતા. તેમની બાજુમાં આકાશ અંબાણી બેઠો હતો. જોકે મુંબઈની જીત બાદ કહી શકાય કે નીતા અંબાણીની પ્રાર્થના ફળી. મુંબઈ ઈન્ડિયન્સ-ચેન્નઈ સુપર કિંગ્સની ફાઈનલ મેચમાં નીતા અંબાણી શું કરતાં હતાં? જાણો કારણ મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વખત IPLનો ખિતાબ જીત્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર બેટિંગ કરીને મેચ પોતાના તરફી કરી દીધી હતી. ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરી અને આઠ વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતાં. તો ચેન્નાઈ સુપર કિંગ્સ 148 રન જ બનાવી શકી. મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ નીતા અંબાણીના ચહેરા પર હાશકારો અને જીતની ખુશી દેખાઈ જોવા મળી હતી.

ટોપ સ્ટોરી

32 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા! પૂર્વ ભારતીય વર્લ્ડ ચેમ્પિયને ચાહકોને ચોંકાવ્યા
32 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા! પૂર્વ ભારતીય વર્લ્ડ ચેમ્પિયને ચાહકોને ચોંકાવ્યા
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો સંકેત! IPL 2027માં રોહિત શર્મા ફરી બની શકે છે ટીમનો કેપ્ટન
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો સંકેત! IPL 2027માં રોહિત શર્મા ફરી બની શકે છે ટીમનો કેપ્ટન
IND vs NZ 2nd Test: જાડેજાની એન્ટ્રી, સિરાજ પર સસ્પેન્સ, આવી હોઈ શકે છે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
IND vs NZ 2nd Test: જાડેજાની એન્ટ્રી, સિરાજ પર સસ્પેન્સ, આવી હોઈ શકે છે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
Embed widget