શોધખોળ કરો
વર્લ્ડકપ 2019: વરસાદના કારણે પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચેની મેચ રદ્દ, બંને ટીમોને 1-1 પોઈન્ટ
બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનાર મુકાબલો વરસાદના કારણે રદ્દ થયો છે. મેચ રદ્દ થતાં બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા છે.
![વર્લ્ડકપ 2019: વરસાદના કારણે પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચેની મેચ રદ્દ, બંને ટીમોને 1-1 પોઈન્ટ world cup 2019 pakistan vs sri lanka Match abandoned વર્લ્ડકપ 2019: વરસાદના કારણે પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચેની મેચ રદ્દ, બંને ટીમોને 1-1 પોઈન્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/07211837/D8d2ssoXoAEcQRR.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બ્રિસ્ટલ: બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનાર મુકાબલો વરસાદના કારણે રદ્દ થયો છે. મેચ રદ્દ થતાં બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા છે. ત્રણ મુકાબલમાં બંને ટીમોના 3-3 પોઈન્ટસ છે.
પાકિસ્તાન શ્રીલંકાની મેચમાં વરસાદના કારણે ટોસ પણ ન થઈ શક્યો. મેચ રદ્દ થતા શ્રીલંકાને ફાયદો થયો છે. વર્લ્ડકપમાં અત્યાર સુધી શ્રીલંકા પાકિસ્તાન સામે નથી જીત મેળવી શક્યું. આ મેચમાં પાકિસ્તાનનું પલડુ ભારે લાગી રહ્યું હતું. પાકિસ્તાનને પ્રથમ મેચમાં વેસ્ટઈન્ડિઝે 105 રનમાં આઉટ કર્યું હતું, પરંતુ બીજી મેચમાં ઈંગ્લેન્ડને હાર આપી હતી. શ્રીલંકાને પોતાની બીજી મેચમાં અફધાનિસ્તાનને 34 રને હાર આપી હતી.Disappointing news from Bristol. #PAKvSL has been abandoned – both sides have been awarded a point. #WeHaveWeWill #LionsRoar #CWC19 pic.twitter.com/VyZlS6RVGx
— Cricket World Cup (@cricketworldcup) June 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)