શોધખોળ કરો

23 વર્ષ બાદ અલગ અંદાજમાં રમાશે WORLD CUP, જાણો શું હશે ખાસ

આ ફૉર્મેટ ઘણું જ મજેદાર છે કારણ કે આમાં ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી દરેક ટીમ વચ્ચે મુકાબલો જોવા મળશે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો એક-બીજા સામે ટકરાઇ રહી છે અને સૌને એક-બીજા સામે મેચ રમવાની છે.

નવી દિલ્હીઃ વર્લ્ડ કપની 30 મેના રોજથી શરૂઆત થવા જઈ રહી છે. ક્રિકેટ પ્રેમીઓએ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વર્લ્ડ કપની. આ વખતે વર્લ્ડ કપને રાઉન્ડ રોબિન અને નોકઆઉટ ફોર્મેટમાં રમવામાં આવશે. એક વખત ફરીથી આ ફોર્મેન્ટને કારણે વર્લ્ડ કપની મજા બે ગણી થઈ જશે. 23 વર્ષ બાદ અલગ અંદાજમાં રમાશે WORLD CUP, જાણો શું હશે ખાસ આ ફૉર્મેટ ઘણું જ મજેદાર છે કારણ કે આમાં ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી દરેક ટીમ વચ્ચે મુકાબલો જોવા મળશે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો એક-બીજા સામે ટકરાઇ રહી છે અને સૌને એક-બીજા સામે મેચ રમવાની છે. આ વખતે કુલ 45 લીગ મેચ રમાશે અને ત્યારબાદ પૉઇન્ટ ટેબલમાં જે 4 ટીમો ટૉપ પર હશે તે સેમીફાઇનલમાં પહોંચશે. સેમીફાઇનલમાં પહોંચનારી ટૉપ 4 ટીમોમાંથી પહેલા સ્થાનવાળી ટીમની મેચ નંબર 4 પર રહેલી ટીમ સાથે થશે અને નંબર 2 પર રહેલી ટીમ 3 નંબર પર રહેલી ટીમ સામે ટકરાશે. 23 વર્ષ બાદ અલગ અંદાજમાં રમાશે WORLD CUP, જાણો શું હશે ખાસ આ વખતે દરેક ટીમ પાસે સેમીફાઇનલમાં પહોંચવાનો એક સરખી તક છે. 1975, 1979, 1983, 1987, 1992 અને 1996માં રાઉન્ડ રૉબિન એન્ડ નૉકઆઉટ ફૉર્મેટમાં વર્લ્ડ કપ રમાયો હતો. જ્યારે 1999 અને 2003માં ગ્રુપ એન્ડ સુપર સિક્સ ફૉર્મેટમાં વર્લ્ડ કપ રમાયો હતો. 2007, 2011 અને 2015નો વિશ્વ કપ ગ્રુપ સ્ટેજ એન્ડ નૉકઆઉટ ફૉર્મેટમાં રમાયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ABP Premium

વિડિઓઝ

Gujarat Police: અમદાવાદમાં પોલીસ સામે ગુંડાગર્દી ગુંડાઓને પડી ભારે!Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business News

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા

BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

Embed widget