શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રનથી આપી હાર, પેટ કમિન્સની 3 વિકેટ
વર્લ્ડકપ 2019ની 17મી મેચમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો રમાયો હતો. મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો.
લંડનઃ 308 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાનમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમ 45.4 ઓવરમાં 266 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાનો 41 રને વિજય થયો હતો. પાકિસ્તાન તરફથી ઈમામ ઉલ હકે સર્વાધિક 53 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 3, સ્ટાર્ક અને કેન રિચર્ડસને 2-2 વિેકેટ ઝડપી હતી.
પાકિસ્તાન સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 49 ઓવરમાં 307 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નર-ફિંચની ઓપનિંગ જોડીએ 22.1 ઓવરમાં 146 રનની પાર્ટનરશિપ કરી હતી. વોર્નરે 107 રન બનાવ્યા હતા. ફિંચે 82 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાયના તમામ બેટ્સમેનો મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરે 10 ઓવરમાં 2 મેડન નાંખી 30 રનમાં 5 વિકેટ ઝડપી હતી.Australia win by 41 runs, but don't be fooled by the scoreline - this was a thriller!
— ICC (@ICC) June 12, 2019
Pakistan were out of it at 160/6, only for Wahab Riaz's heroic 45 to drag them close. But in the end, Australia just held on.
What a game!#CWC19 pic.twitter.com/PUoV6TPIKY
ધાર્યા મુજબ સ્કોર ન ખડકી શક્યું ઓસ્ટ્રેલિયા વોર્નર-ફિંચની જોડીએ 22.1 ઓવરમાં 146 રનની ભાગીદારી કર્યા બાદ ઓસ્ટ્રેલિયા 380 આસપાસનો સ્કોર ખડકશે તેમ લગાતું હતું પરંતુ તેમ થયું નહોતું. વોર્નર-ફિંચ સિવાયના તમામ બેટ્સમેનો પાકિસ્તાની બોલરનો સામનો કરી શક્યા નહોતા. ઓસ્ટ્રેલિયાએ 161 રનમાં જ 10 વિકેટ ગુમાવી હતી.It's game on at Taunton!
Australia looked set for a mammoth total thanks to David Warner's century, but Mohammad Amir's five-wicket haul sees the batting side bowled out for 307. #AUSvPAK LIVE ???? https://t.co/eEmVwQQPYP pic.twitter.com/jN5CEq4YmY — Cricket World Cup (@cricketworldcup) June 12, 2019
- 23મી ઓવરમાં ફિંચ 82 બનાવી આમીરનો શિકાર બનતાં પાકિસ્તાનને પ્રથમ સફળતા મળી. - 28.4 ઓવરમાં ઓસ્ટ્રેલિયાને લાગ્યો બીજો ફટકો, સ્મિથ 10 બનાવી હફિઝનો શિકાર બન્યો - 33.4 ઓવરમાં મેક્સવેલ આઉટ થયો, પાકિસ્તાનને મળી ત્રીજી સફળતા - 37.5 ઓવરમાં વોર્નર 107 રન બનાવી ચોથી વિકેટના રૂપમાં આઉટ થયોWhat a comeback from the Pakistan bowlers! Amir finishes with a brilliant 5/30 to bowl Australia out for 307! #AUSvPAK SCORECARD ???? https://t.co/RyjNER1Rlx pic.twitter.com/QWcng7caSH
— ICC (@ICC) June 12, 2019
- 42.1 ઓવરે ઉસ્માન ખ્વાજા 18 રન બનાવી થયો આઉટ, ઓસ્ટ્રેલિયાને લાગ્યો પાંચમો ફટકો - શાહિન આફ્રિદીએ સતત ચોથી મેચમાં 70 કે તેથી વધારે રન આપવાનો રેકોર્ડ બનાવ્યો - 44.3 ઓવરના અંતે શોન માર્શ 23 રન બનાવી આમિરનો શિકાર બન્યો - 46.2 ઓવરમાં કુલટર નાઇલ આઉટ થતાં પાકિસ્તાનને મળી સાતમી સફળતા - 47.3 ઓવરમાં પેટ કમિન્સ 2 રન બનાવી હસન અલીનો શિકાર બન્યો - 48.3 ઓવરમાં કેન રિચર્ડસનને આમિરે એલબીડબલ્યુ આઉટ કરી પાકિસ્તાનને નવમી સફળતા અપાવી - 48.6 ઓવરે ઓસ્ટ્રેલિયાએ અંતિમ વિકેટ ગુમાવી, આમિરે 5 વિકેટ લીધીA brilliant 107 off 111 balls for @davidwarner31 today! The first of many at this #CWC19? #CmonAussie | #AUSvPAK pic.twitter.com/heMpqcDssF
— ICC (@ICC) June 12, 2019
Pakistan have won the toss and elected to bowl against Australia in this pivotal #CWC19 clash in Taunton!
The final preparations are just being completed, and we're almost ready to get underway. Head to @cricketworldcup for updates. pic.twitter.com/T4kmBB61Dv — ICC (@ICC) June 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion