શોધખોળ કરો

IPL 2020માં યુવરાજ સિંહ નહીં રમી શકે, આ ટેકનીકલ કારણ છે જવાબદાર.....

યુવરાજ સિંહનું નામ આઈપીએલ 2020ની હરાજીમાં એક ટેકનીકલ કારણે સામેલ ન થાય એવી શક્યતા છે.

નવી દિલ્હીઃ આઈપીએલ 2020ની ડિસેમ્બરમાં હરાજી પહેલા મુંબઈ ઇન્ડિયન્સે યુવરાજ સિંહને રિલીઝ કરી દીધો છે. આઈપીએલ 2019ની હરાજીમાં મુંબઈે યુવરાજને 1 કરોડની બેસ પ્રાઈઝમાં ખરીદ્યો હતો પરંતુ 4 મેચ બાદ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. હવે મુંબઈ ટીમમાંથી બહાર થયા બાદ આગામી આઈપીએલની સીઝનમાં રમવા પર પ્રશ્નાર્થ લાગી ગયું છે. કહેવાય છે કે, યુવરાજ આગામી આઈપીએલ 2020માં રમી નહીં શકે. અને તેનું કારણ એક ટેકનીકલ છે જેના પર કોઈએ ધ્યાન આપ્યું નથી. યુવરાજ સિંહનું નામ આઈપીએલ 2020ની હરાજીમાં એક ટેકનીકલ કારણે સામેલ ન થાય એવી શક્યતા છે. મૂળે, યુવરાજ સિંહ વિદેશી લીગમાં રમે છે અને બીસીસીઆઈના નિયમ મુજબ, કોઈ પણ ખેલાડી બહારની લીગમાં ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ જ રમી શકે છે અને સાથે જ તે આઈપીએલથી પણ સંન્યાસ લેશે. હવે આ જ નિયમ યુવરાજ સિંહ માટે મોટી મુશ્કેલી બની ગયો છે. યુવરાજ સિંહ હાલ અબુ ધાબીમાં ચાલી રહેલી ટી10 લીગમાં મરાઠા અરેબિયન્સ માટે રમી રહ્યો છે. આ પહેલા તે કેનેડા ટી20 લીગમાં પણ રમ્યો હતો. આ વિદેશી લીગમાં રમવા માટે એનઓસી તેમને આઈપીએલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ બાદ જ મળી હતી. આમ તો, યુવરાજ સિંહે વિદેશી લીગ ન રમી હોત તો પણ તેને કદાચ જ આઈપીએલની સીઝનમાં કોઈ ખરીદનાર મળતો. ગઈ સીઝનમાં યુવરાજ છેલ્લા રાઉન્ડમાં પોતાની બેઝ પ્રાઇઝ પર વેચાયો હતો. હવે યુવરાજ સિંહની ફિટનેસ અને ફૉર્મ પહેલા જેવા નથી તો કોઈ ફ્રેન્ચાઇઝી તેની પર દાવ ભાગ્યે જ લગાડતી. આમ તો, યુવરાજ સિંહ હવે આઈપીએલમાં ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટેટર તરીકે જોવા મળી શકે છે.

ટોપ સ્ટોરી

મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યા ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ
Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ
12 મેચ રમવા ન્યૂઝીલેન્ડ પહોંચી ટીમ ઇન્ડિયા, 22 ઓક્ટોબરથી થશે ટી20 સીરીઝની શરૂઆત
12 મેચ રમવા ન્યૂઝીલેન્ડ પહોંચી ટીમ ઇન્ડિયા, 22 ઓક્ટોબરથી થશે ટી20 સીરીઝની શરૂઆત

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Embed widget