ગોવામાં લગ્ન બાદ ત્યાં એક બ્રંંચ સેલિબ્રેશન હશે. જે પછી દિલ્લીમાં રિસેપ્શન રાખવામાં આવ્યું છે. જેનુ આમંત્રણ પીએમ મોદીને પણ અપાયુ છે.
5/8
આ વિધિમાં હેઝલ કિચનું નામ બદલીને ગુરબસંત કૌર રાખવામાં આવ્યું છે. હેઝલને આ નામ સંત બલવિંદર સિંહે આપ્યું છે.
6/8
શનિવારે યુવરાજ અને હેઝલના ગુરૂદ્વારામાં લગ્ન થયા હતા.
7/8
ફતેહગઢ સ્થિત દુફેરા સાહિબ ગુરૂદ્વારામાં યુવી અને હેઝલ કીચના લગ્ન શીખ રીતિ રિવાઝ પ્રમાણે કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં યુવરાજ અને હેઝલ કીચના નજીકના સંબંધીઓ જોડાયા હતા
8/8
આજે હેઝલ અને યુવી ગોવા માટે રવાના થયા છે. જ્યાં તે બંને હિંદુ વિધિથી લગ્ન કરશે. એરપોર્ટ પર બંને મિત્રો સાથે આ અંદાજમાં જોવા મળ્યા હતા