શોધખોળ કરો
સુરતમાં જન્મદિવસના બીજા દિવસે જ ફાયર ટ્રેનરે કર્યો આપઘાત, જાણો સુસાઈડ નોટમાં શું લખ્યું?
1/5

ફાયર ટ્રેનરના આપઘાતને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જે પોલીસે કબજે કરી હતી.
2/5

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભેસ્તાન ફાયર સ્ટેશનમાં મૂળ પોરબંદરના રહેવાસી ભરત કોળીયાર ફાયર ટ્રેનર તરીકે ફરજ બજાવતો હતો. ભેસ્તાન ફાયર સ્ટેશનમાં જ રહેતો હતો. ગત રોજ ભરતનો જન્મદિવસ હતો. જેથી ખૂબ જ ખુશ હતો.
Published at : 19 Sep 2018 10:41 AM (IST)
View More





















