શોધખોળ કરો
સુરતઃ ત્રણ વર્ષની માસુમ બાળકી પર યુવકે ગુજાર્યો બળાત્કાર, પિતા આવી જતાં શું થયું?
1/5

અહીંથી પિતા બાળકીને લઈ કંપનીના માલિક પાસે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બીજી તરફ લોકો ભેગા થઈ જતાં મહેન્દ્રસિંહને શોધીને ફટકાર્યો હતો અને પછી પોલીસને સોંપી દીધો હતો. બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવાતા તેના ગુપ્તાંગના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે.
2/5

જોકે, આ સમયે જ મહેન્દ્રસિંહના ઘરના ધાબા પરથી દીકરીનો રડવાનો અવાજ આવતાં તેઓ દોડીને ત્યાં પહોંચી ગયા હતા. અહીં અંધારામા મહેન્દ્રસિંહ બાળકી સાથે બળજબરી કરી રહ્યો હતો. જોકે, બાળકીના પિતા આવી જતાં મહેન્દ્રસિંહ ભાગી ગયો હતો. દીકરીને પિતાએ ખોળામાં લેતા લોહીલુહાણ મળી આવી હતી.
Published at : 14 Aug 2018 02:14 PM (IST)
View More





















