શોધખોળ કરો
PM નરેન્દ્ર મોદી 30મી જાન્યુઆરીએ ફરી ગુજરાત આવશે, જાણો શું છે આખો કાર્યક્રમ
1/5

આ ઉપરાંત 3.30 કલાકે સુરત એરપોર્ટથી દાંડી, નવસારી જવા રવાના, 3.50 થી 5.30 કલાક - દાંડી, નવસારી ખાતે કાર્યક્રમ, 5.30 - દાંડીથી સુરત એરપોર્ટ આવવા રવાના, 5.50 કલાકે સુરત એરપોર્ટથી ઈન્ડોર સ્ટેડિયમ, 6.10 થી 7.10 કલાકે ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ, 17.10 કલાકે ઈન્ડોર સ્ટેડિયમથી સુરત એરપોર્ટ જવા રવાના અને 17.30 કલાકે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
2/5

1-25 - સુરત એરપોર્ટ પર આગમન, 1-30 થી 2-00 કલાક નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ખાતમૂહર્ત તથા સભા, 2 કલાકે - સુરત એરપોર્ટથી વિનસ હોસ્પિટલ, રામપુરા જવા રવાના, 2.20 થી 3.05 કલાક વિનસ હોસ્પિટલ રામપુરા ખાતે હોસ્પિટલ બિલ્ડિંગનું ઉદ્ધાટન અને સભા, 3.05 વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ જવા રવાના થશે.
Published at : 21 Jan 2019 08:16 AM (IST)
View More





















