શોધખોળ કરો
સુરતઃ સેક્સ ક્લિપ ઉતારી બિલ્ડરનું બ્લેકમેઇલિંગ, યુવતી પર 6 વર્ષ સુધી ગુજાર્યો બળાત્કાર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/26124631/arst8fkjw3fycany6uhl.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![જોકે, બિલ્ડરના મરજી વિરુદ્ધના શારીરિક સંબંધથી કંટાળેલી યુવતીએ અંતે પોલીસનું શરણ લીધું હતું. પ્રવિણાબેને ઉધના પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને બિલ્ડર આનંદ વર્માની ધરપકડ કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/26124633/minor-girl-kidnapped-gangrep-girl-MMS-blackmail-news-hindi-india-19592.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે, બિલ્ડરના મરજી વિરુદ્ધના શારીરિક સંબંધથી કંટાળેલી યુવતીએ અંતે પોલીસનું શરણ લીધું હતું. પ્રવિણાબેને ઉધના પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને બિલ્ડર આનંદ વર્માની ધરપકડ કરી છે.
2/4
![સુરતઃ શહેરના સિટીલાઇટ વિસ્તારમાં રહેતી એક પરિણીત યુવતી પર ઉધનાના એક બિલ્ડરે તેની સેક્સ ક્લિપ ઉતારીને બ્લેકમેઇલ કરીને છ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. પોતાના ઉધના સ્થિત મકાનમાં ભાડે રહેતી આ યુવતી એકલી હતી, ત્યારે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા અને પછી તેની બિભત્સ ક્લિપ ઉતારી લીધી હતી. આ ક્લિપને આધારે તે યુવતીને બ્લેકમેઇલ કરતો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/26124631/arst8fkjw3fycany6uhl.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતઃ શહેરના સિટીલાઇટ વિસ્તારમાં રહેતી એક પરિણીત યુવતી પર ઉધનાના એક બિલ્ડરે તેની સેક્સ ક્લિપ ઉતારીને બ્લેકમેઇલ કરીને છ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. પોતાના ઉધના સ્થિત મકાનમાં ભાડે રહેતી આ યુવતી એકલી હતી, ત્યારે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા અને પછી તેની બિભત્સ ક્લિપ ઉતારી લીધી હતી. આ ક્લિપને આધારે તે યુવતીને બ્લેકમેઇલ કરતો હતો.
3/4
![સિટીલાઇટ વિસ્તારમાં પતિ અને પુત્રી સાથે રહેતી પ્રવિણાબેનને બિલ્ડર આનંદકુમારે આ ક્લિપને આધારે છ વર્ષ સુધી હવસનો શિકાર બનાવી હતી. પ્રવિણાબેને તેને તાબે થવાનો ઇનકાર કરતાં પતિ-પુત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આવી ધમકીઓ આપીને બિલ્ડરે કેલાસનગર, ડિંડોલી, નવાગામ તેમજ અન્ય જગ્યાએ યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/26124630/article-2730371-20AC64BA00000578-80_634x384.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિટીલાઇટ વિસ્તારમાં પતિ અને પુત્રી સાથે રહેતી પ્રવિણાબેનને બિલ્ડર આનંદકુમારે આ ક્લિપને આધારે છ વર્ષ સુધી હવસનો શિકાર બનાવી હતી. પ્રવિણાબેને તેને તાબે થવાનો ઇનકાર કરતાં પતિ-પુત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આવી ધમકીઓ આપીને બિલ્ડરે કેલાસનગર, ડિંડોલી, નવાગામ તેમજ અન્ય જગ્યાએ યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા.
4/4
![આ અંગેની વિગતો એવી છે કે, સિટીલાઇટ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય પ્રવિણાબેન(નામ બદલ્યું છે) આજથી છ વર્ષ પહેલા ઉધનામાં રહેતા બિલ્ડર આનંદકુમાર વર્માના કૈલાસનગર ખાતેના મકાનમાં ભાડેથી રહેતા હતા. ત્યારે આનંદકુમારે તેમની પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેની ક્લિપ ઉતારી લીધી હતી. આ પછી આનંદ વારંવાર આ ક્લિપ બતાવીને તેની સાથે બળાત્કાર ગુજારતો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/26124629/cc895ba3132f4bd2ac4c2acae644ec4d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અંગેની વિગતો એવી છે કે, સિટીલાઇટ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય પ્રવિણાબેન(નામ બદલ્યું છે) આજથી છ વર્ષ પહેલા ઉધનામાં રહેતા બિલ્ડર આનંદકુમાર વર્માના કૈલાસનગર ખાતેના મકાનમાં ભાડેથી રહેતા હતા. ત્યારે આનંદકુમારે તેમની પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેની ક્લિપ ઉતારી લીધી હતી. આ પછી આનંદ વારંવાર આ ક્લિપ બતાવીને તેની સાથે બળાત્કાર ગુજારતો હતો.
Published at : 26 Sep 2016 12:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)