શોધખોળ કરો
સુરત: ઉધના વિસ્તારમાં જર્જરિત કોમ્પ્લેક્સનો સ્લેબ તૂટી પડ્યો, ત્રણ લોકોને ઈજા
1/3

ઉપર રેસિડન્ટ અને નીચે નવ જેટલી દુકાન ધરાવતાં કોમ્પલેક્સ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અગાઉ ડિમોલેશનની નોટિસ આપવામાં આવી હતી. દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલા ફાયરબ્રિગેડના જવાનોએ નોટિસ આપીને તમામને તાત્કાલિક દુકાનો ખાલી કરાવી હતી. સાથે જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
2/3

આ ઘટનામાં દબાયેલા લોકોને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યાં હતાં. જેમાં એક નાના બાળક અને એક વડીલને પણ ઈજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
Published at : 10 Nov 2018 08:50 PM (IST)
Tags :
SuratView More





















