શોધખોળ કરો

Spam Callsથી નથી મળી રાહત, 95 ટકા ભારતીય દરરોજ થઇ રહ્યા છે શિકાર, સર્વેમાં થયો ખુલાસો

દેશમાં સ્પામ કોલ અને મેસેજની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે

Spam Calls Survey: દેશમાં સ્પામ કોલ અને મેસેજની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ટ્રાઈના પ્રયાસો છતાં આવા કિસ્સાઓ ઓછા નથી થઈ રહ્યા. તાજેતરમાં જાહેર કરાયેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વે મુજબ, લગભગ 95 ટકા ભારતીયો હવે દરરોજ અનિચ્છનીય કોલ અને મેસેજનો સામનો કરી રહ્યા છે. હકીકતમાં છેલ્લા 6 મહિનામાં આ કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત ફોનમાં હાજર DND ફીચર પણ આવા કોલ્સને રોકવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યું નથી.

તાજેતરમાં LocalCircles એ એક સર્વે હાથ ધર્યો હતો જે મુજબ 95 ટકા ભારતીય મોબાઈલ યુઝર્સ હવે દરરોજ સ્પામ કૉલ્સ પ્રાપ્ત કરી રહ્યા છે. લોકોને છેતરવા માટે સ્કેમર્સ પણ અવનવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. સર્વે અનુસાર, 77 ટકા મોબાઈલ યુઝર્સ દરરોજ ઓછામાં ઓછા ત્રણ વખત આવા કોલ મેળવી રહ્યા છે. હોમ લોન, ક્રેડિટ કાર્ડ સહિતના નાણાકીય ક્ષેત્રમાંથી આવા કોલ આવી રહ્યા છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 6 મહિનામાં આવા કેસ અગાઉના 54 ટકાથી વધીને 66 ટકા થઇ ગયા છે.

DND  ફીચર કામ કરી રહ્યું નથી

સ્માર્ટફોન અને ટેલિકોમ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા Do Not Disturb ફીચર પણ હવે કામ કરતું નથી. લોકો સ્પામ કોલ અને મેસેજથી ખૂબ જ પરેશાન છે. સાથે જ સ્કેમર્સ પણ લોકોને છેતરવા માટે અલગ-અલગ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.

ટ્રાઈ નક્કર પગલાં લેવા જઈ રહી છે

ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને પ્રમોશનલ મેસેજ બંધ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. તેની અંતિમ તારીખ 1 સપ્ટેમ્બર હતી. પરંતુ હવે તેની સમયમર્યાદા વધારીને 1 ઓક્ટોબર, 2024 કરવામાં આવી છે. ટ્રાઈ ટૂંક સમયમાં નકલી અને સ્પામ કોલ પર અંકુશ લાવવા માંગે છે. ટ્રાઈએ કહ્યું હતું કે જો કોઈ એન્ટિટી સ્પામ કોલ કરવા માટે તેની SIP/PRI લાઈનોનો દુરુપયોગ કરે છે, તો એન્ટિટીના તમામ ટેલિકોમ સંસાધનો તેના ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર (TSP) દ્વારા ડિસ્કનેક્ટ કરવામાં આવશે. એટલું જ નહીં તે યુનિટને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે.                   

આ પણ વાંચોઃ 1 સપ્ટેમ્બરથી ગૂગલના નિયમો બદલાયા! જો મોબાઈલ યુઝર્સ આ કામ નહીં કરે તો થશે નુકસાન

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget