iPhone Offer: સસ્તાં મળી રહ્યાં છે એપલ આઇફોનના આ મૉડલ, જાણો કયા ફોન પર શું છે ઓફર..........
આ ઓફર અલગ અલગ જગ્યાએ પર અલગ અલગ હોઇ શકે છે અને મોટાભાગે એક્સચેન્જ માટેના સ્માર્ટફોન પર નિર્ભર કરે છે.
Apple iPhone Flipkart Offer: એપલના આઇફોન મૉડલ્સ પર અત્યારે જબરદસ્ત ઓફર્સ મળી રહી છે. ફ્લિપકાર્ટ અને અમેઝોન પર 2020માં બનેલા Phone 12 મૉડલ, iPhone 12 મિની અને iPhone 12 પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એક્સચેન્જ ઓફરની સાથે આ બન્ને ઇ-કોમર્સ પોર્ટલ iPhone 12 મૉડલ પર ક્રમશઃ 13,600 અને 14,950ની છૂટ આપી રહ્યું છે. ફ્લિપકાર્ટ પરથી iPhone 12 મિનીને 28,399 રૂપિયા સુધીમાં ખરીદી શકાય છે. આ ઓફર અલગ અલગ જગ્યાએ પર અલગ અલગ હોઇ શકે છે અને મોટાભાગે એક્સચેન્જ માટેના સ્માર્ટફોન પર નિર્ભર કરે છે. તાજેતરમાં જ ખરીદવામાં આવેલા ફોન તમને એક્સચેન્જ ઓફરમાં બેસ્ટ રિટર્ન આપવી શકે છે.
તમે ફોનને IMEI નંબર નાંખીને પોતાના સ્માર્ટફોનના બદલામાં મળનારી એક્સચેન્જ ઓફરને જોઇ શકો છો. ઓફર દેશમાં તમામ જિપ કૉડ પર ઉપલબ્ધ નથી હોઇ શકતી. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો, તે Apple iPhones પર ઓફર વધુ સારી હોઇ શકે છે.
ફ્લિપકાર્ટ એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ યૂઝર પર 5 ટકા કેશબેક આપી રહ્યું છે. જ્યારે અમેઝોન સિટી કાર્ડ યૂઝર્સને 1000 રૂપિયા સુધીનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.
એક્સચેન્જ ઓફરની સાથે Apple iPhone 12 64GB વેરિએન્ટને 39,399 રૂપિયામાં ખરીદી શકાય છે. આવી જ ઓફર 128GB વેરિએન્ટ પર પણ ઉપલબ્ધ છે. આ રીતે ફ્લિપકાર્ટ પર એક્સચેન્જ ઓફરની સાથે iPhone 12 મિની માત્ર 28,399 રૂપિયામાં તમારો થઇ શકે છે. Amazon પર iPhone 12ના 64GB વેરિએન્ટને 42,049 રૂપિયામાં ખરીદી શકાય છે.
Apple iPhone 12 6.1 ઇંચની નૉચ ડિસ્પ્લેની સાથે આવે છે. આમાં 12MP સેલ્ફી કેમેરાની સાથે ડ્યૂલ 12MP રિયર લેન્સ છે, iPhone 12 A14 બાયૉનિક ચિપસેટ પર ચાલે છે. આ રીતે iPhone 12 મિનીમાં 5.4 ઇંચ રેટિના ડિસ્પ્લે મળે છે, જેમાં iPhone 12ની જેમ કેમેરા અને સમાન ચિપસેટ હોય છે.
આ પણ વાંચો-----
Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે
Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન
પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ
Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....