શોધખોળ કરો

Apple iPhone: આઇફોનનું આ ફિચર હવે આ લોકોને વાપરવા મળશે, જાણો શું છે........

એક રિપોર્ટ્સ અનુસાર, macOS મોન્ટેરી 12.3 બીટા વર્ઝનમાં ફ્રેમવર્ક અને ડેમૉન્સ છે, જે UWB ટેકનોલૉજીને સપોર્ટ કરવા માટે જરૂરી છે.

Apple New Feature: એપલે તાજેતરમાં જ  macOS સહિત પોતાની અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટના સાર્વજનિક બીટા વર્ઝન રિલીઝ કર્યુ છે. મેક ઓએસ મોન્ટેરી વર્ઝન 12.3 યૂનિવર્સલ કન્ટ્રૉલ લાવે છે- સૌથી પ્રતિષ્ઠિત ફિચર્સમાંનુ એક, પરંતુ આ મેકબુક માટે અલ્ટ્રા વાઇડબેન્ડ કે UWB પણ પ્રાપ્ત કરે છે. એક રિપોર્ટ્સ અનુસાર, macOS મોન્ટેરી 12.3 બીટા વર્ઝનમાં ફ્રેમવર્ક અને ડેમૉન્સ છે, જે UWB ટેકનોલૉજીને સપોર્ટ કરવા માટે જરૂરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, આ ઠીક તે જ ટૂલ છે જેનો ઉપયોગ iOS ડિવાઇસ પર UWB સપોર્ટ માટે કરવામાં આવે છે. 

શું છે યૂડબલ્યૂબી ટેકનોલૉજી અને આના ફાયદા (What is UWB technology and its advantages?)
અલ્ટ્રા વાઇડબેન્ડ એક વાયરલેસ પ્રૉટોકૉલ છે, જે કૉમ્યુનિકેશન માટે રેડિયો વેવ્સનો ઉપયોગ કરે છે. શરૂઆત માટે Appleએ પહેલીવાર UWBએ iPhone 11ની સાથે બે વર્ષ પહેલા રજૂ કર્યુ હતુ. UWBને કામ કરવા માટે Appleએ iPhoneમાં U1 ચિપ લગાવી. આ પછી એપલ વૉચ, એરટેગ અને હૉમપૉડ મિની પણ આ ટેકનોલૉજીને લાવવામાં આવી. 

UWBનો ઉપયોગ તે ડિવાઇસની પ્લેસને સટીક રીતથી ટ્રેક કરવા માટે કરવામાં આવે છે, જેનામાં UWBનો સપોર્ટ થાય છે. આ ઝડપથી AirDrop, AirPlay ટ્રાન્સફરમાં પણ મદદ કરે છે, અને જે દેશોમાં આ સમર્થન કરે છે, યૂઝર્સ iPhoneને પોતાના ખિસ્સામાંથી કાઢ્યા વિના CarKey ઓથેન્ટિકેશન પ્રાપ્ત કરી શકે છે. આ ફાઇન્ડ માય નેટવર્કનો ઉપયોગ કરીને ડિવાઇસના સટીક સ્થાનને ટ્રેક કરવામાં મદદ કરે છે. 

એ જોવાનુ દિલચસ્પ રહેશે કે  Apple મેક કૉમ્પ્યુટરોમાં UWBને કઇ રીતે સામેલ કરે છે. નવા iPad મૉડલમાં અલ્ટ્રા વાઇડ બેન્ક ટેકનિક પણ નથી, એટલા માટે અમે એ નથી કહી શકતા કે આગામી મેકબુકમાં U1 ચિપ હશે કે એપલના કૉમ્પ્યુટરો માટે યુડબલ્યૂબી માટે અન્ય પ્લાનિંગ શું હોઇ શકે છે. સાથે જ ધ્યાન રાખો કે આ એક એવુ ફિચર છે જે બીટા વર્ઝનમાં મળે છે અને આ પબ્લિક વર્ઝન માટે બિલકુલ પણ રૉલઆઉટ ના કરવામાં આવે. આ એક સંકેત આપે છે કે મેક પણ ભવિષ્યમાં કોઇને કોઇ રીતે યૂડબલ્યૂબી પ્રાપ્ત કરી શકે છે.

આ પણ વાંચો-----

સાઉથના ક્યા સુપર સ્ટારે ‘પુષ્પા’ નકારતાં અલ્લુને લાગી લોટરી ? કઈ એક્ટ્રેસે ના પાડતાં રશ્મિકાનો લાગ્યો નંબર ?

Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે

Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન

પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ

Indian Army Recruitment 2022 : જો તમે 10મું પાસ છો તો અહીં કરો અરજી, આર્મીમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે ભરતી બહાર પડી

Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Embed widget