શોધખોળ કરો

WhatsApp Ends Support:આ 18 ફોનમાં નહી ચાલે વ્હોટસએપ, યુઝર્સે ઝડપથી કરવું પડશે આ કામ

લોકપ્રિય મેસેજિંગ એપ - વોટ્સએપ આવતા સપ્તાહથી કેટલાક એન્ડ્રોઈડ ફોન અને આઈફોન પર કામ કરવાનું બંધ કરી દેશે. તમને જણાવી દઈએ કે, WhatsApp કેટલાક જૂના સ્માર્ટફોન મોડલ માટે સપોર્ટ બંધ કરી રહ્યું છે.

WhatsApp Ends Support:જો નવા રિપોર્ટનું માનીએ તો જૂના સ્માર્ટફોન પર WhatsApp નહિ ચાલે. આ યાદીમાં સેમસંગ અને એલજી જેવી બ્રાન્ડના 18 ફોન સામેલ છે. WhatsApp એ ખુલાસો કર્યો છે કે તે એવા ફોનને સપોર્ટ કરવાનું બંધ કરશે જે Android OS 5.0 અથવા તેનાથી ઉપરના વર્ઝન પર નથી ચાલતા. ચાલો અમે તમને એવા સ્માર્ટફોનની યાદી જણાવીએ જેમાં WhatsApp હવે કામ નહીં કરે.

લોકપ્રિય મેસેજિંગ એપ - વોટ્સએપ આવતા સપ્તાહથી કેટલાક એન્ડ્રોઈડ ફોન અને આઈફોન પર કામ કરવાનું બંધ કરી દેશે. તમને જણાવી દઈએ કે, WhatsApp 24 ઓક્ટોબર, 2023થી કેટલાક જૂના સ્માર્ટફોન મોડલ માટે સપોર્ટ બંધ કરી રહ્યું છે.

જો નવા રિપોર્ટનું માનીએ તો જૂના સ્માર્ટફોન પર WhatsApp જલ્દી કામ નહીં કરે. આ યાદીમાં સેમસંગ અને એલજી જેવી બ્રાન્ડના 18 ફોન સામેલ છે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

આ 18 ફોનમાં WhatsApp કામ નહીં કરે

WhatsApp એ ખુલાસો કર્યો છે કે તે એવા ફોનને સપોર્ટ કરવાનું બંધ કરશે જે Android OS 5.0 અથવા તેનાથી ઉપરના વર્ઝન પર નથી ચાલતા. કંપનીનું કહેવું છે કે સૌથી જૂના અને સૌથી ઓછા ઉપયોગમાં લેવાતા ફોનમાંથી એક વોટ્સએપ સપોર્ટ ગુમાવશે. જો તમારો સ્માર્ટફોન તેમાંથી એક છે, તો તમારા ડિવાઇસને  અપડેટ કરવું પડશે,      ચાલો અમે તમને એવા સ્માર્ટફોનની યાદી જણાવીએ જેમાં WhatsApp હવે કામ નહીં કરે.

આ 18 ફોન પર નહિ ચાલે વ્હોટસ

  • Nexus 7 (upgradable to Android 4.2)
  • Samsung Galaxy Note 2
  • HTC One
  • Sony Xperia Z
  • LG Optimus G Pro
  • Samsung Galaxy S2
  • Samsung Galaxy Nexus
  • HTC Sensation
  • Motorola Droid Razr
  • Sony Xperia S2
  • Motorola Xoom
  • Samsung Galaxy Tab 10.1
  • Asus Eee Pad Transformer
  • Acer Iconia Tab A5003
  • Samsung Galaxy S
  • HTC Desire HD
  • LG Optimus 2X
  • Sony Ericsson Xperia Arc3

આ વર્જનને સપોર્ટ કરશે વ્હોટસએપ

  • OS 4.1 અને તેનાથી ઉપરના Android ફોન્સ
  • iOS 12 અને પછીના વર્ઝનવાળા iPhones
  • JioPhone અને JioPhone 2 સહિત KaiOS 2.5.0 અને તેનાથી ઉપરના ફોનને કરશે સપોર્ટ

વ્હોટસએપ મોકલશે નોટિફિકેશન

સપોર્ટ સિસ્ટમ ખતમ થતા પહેલા  WhatsApp તમને અગાઉથી સૂચના મોકલશે કે તમને જાણ કરશે કે તમારા ડિવાઇસ ઓપરેટિંગ સિસ્ટમ હવે સપોર્ટેડ  રહેશે નહીં. કંપનીનું કહેવું છે કે તમને તમારા ડિવાઇસને  અપગ્રેડ કરવા માટે રિમાઇન્ડર પણ મોકલવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Advertisement
metaverse

વિડિઓઝ

Amreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોતSurat News । વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ વરસાદRajkot News । રાજકોટમાં વરસાદે ખોલી મનપાની પોલVadodara News । વડોદરાના કરજણમાં વરસાદે ખોલી પાલિકાની પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
Embed widget