શોધખોળ કરો

Trick: Gmailમાં પણ કરી શકાય છે Signature, બસ કરવું પડશે આ કામ....

દરેક મેઇલમાં મેન્યૂઅલી સિગ્નેચર એડ કરવી એ એક મોટો માથાનો દુખાવો છે. એટલા માટે ગૂગલે જીમેઇલ પર લોકોને એક ઓપ્શન આપ્યો છે,

How to set Signature on Gmail Account: ટેક જાયન્ટ્સ ગૂગલ પોતાના યૂઝર્સ કંઇકને કંઇક નવા નવા ફિચર્સની ભેટ આપતુ રહે છે, હવે કડીમાં વધુ એક ખાસ ફિચર છે સિગ્નેચર. જીમેઇલ પર સિગ્નેચર સેટ કરવાથી તમારો મેઇલ અને ફૉર્મલ અને વધુ યૂનિક લાગે છે. સાથે જ રિસીવરને તમારા વિશે આનાથી વધુ જાણકારી મળી જાય છે. જેમ કે નંબર, એડ્રેસ વગેરે વગેરે......

શું તમે જાણો છો કે તમે તમારા દરેક ઈમેલમાં સિગ્નેચર સેટ કરી શકો છો ? જો નહીં, તો આજે અમે તમને આના વિશે જણાવીશું. સિગ્નેચર સાથે તમે તમારા મનપસંદ ક્વૉટ અથવા અન્ય કૉન્ટેક્ટની ડિટેલ્સ પણ આમાં મૂકી શકો છો. આનો ફાયદો એ છે કે મેળવનારને તમારા વિશે વધુ માહિતી મેઇલ પર જ મળી જાય છે. જેમ કે જો તમે નંબર અથવા એડ્રેસ સેટ કર્યું હોય. દરેક મેઇલમાં મેન્યૂઅલી સિગ્નેચર એડ કરવી એ એક મોટો માથાનો દુખાવો છે. એટલા માટે ગૂગલે જીમેઇલ પર લોકોને એક ઓપ્શન આપ્યો છે, જેની મદદથી તેઓ મેલમાં ફૂટર (મેઇલના અંતે) તેમના સિગ્નેચર અથવા અન્ય કંઈપણ એડ કરી શકે છે. વેબ પર જીમેલ યૂઝર્સ સિગ્નેચર બૉક્સમાં 10,000 જેટલા અક્ષરો લખી શકે છે.

Trick: Gmailમાં પણ કરી શકાય છે Signature, બસ કરવું પડશે આ કામ....

વેબ પર જીમેલમાં સિગ્નેચર એડ કરવા માટે પહેલા જીમેલ એકાઉન્ટ ઓપન કરો અને સેટિંગ ઓપ્શન પર જાઓ અને સિગ્નેચર ઓપ્શન પર આવો. હવે અહીં તમે કોઈપણ વર્ડ, લાઇન અથવા ક્વૉટ એડ કરી શકો છો. સેવ કરવા પર નેક્સ્ટ ટાઇમથી દરેક મેઈલની નીચે લખવામાં આવશે. યૂઝર્સ વેબ પર એક કરતાં વધુ સિગ્નેચર પણ સેટ કરી શકે છે.એન્ડ્રૉઇડ ફોનમાં સિગ્નેચર સેટ કરવા માટે સૌથી પહેલા જીમેલ પર આવો અને ઉપર બતાવાયેલા ત્રણ ડૉટ પર ક્લિક કરો. હવે તે Google એકાઉન્ટ સિલેક્ટ કરો જેના માટે તમે સિગ્નેચર સેટ કરવા માંગો છો. આ પછી સિગ્નેચરનો ઓપ્શન આવવો જોઈએ અને તેને લખીને તેની પુષ્ટિ કરવી જોઈએ. આમ કરવાથી જીમેલ એકાઉન્ટ માટે સિગ્નેચર સેટ થઈ જશે.

Trick: Gmailમાં પણ કરી શકાય છે Signature, બસ કરવું પડશે આ કામ....

iOS આ કરવા માટે Gmail પર જાઓ અને સેટિંગમાં આવો અને 'કમ્પૉઝ અને રિપ્લાય'ના ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમને સિગ્નેચર સેટ કરવાનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો અને સિગ્નેચર સેટ કરો. ધ્યાન રાખો, Android અને IOS પર તમે ફક્ત એક જ સિગ્નેચર સેટ કરી શકશો. આ ઉપરાંત અહીં તમને વેબની જેમ સિગ્નેચરની સ્ટાઇલ, ફૉર્મેટ વગેરે બદલવાની ફેસિલિટી પણ મળશે નહીં. જો તમે મોબાઈલ પર સિગ્નેચર સેટ કર્યા નથી, તો આવામાં તમારું Gmail એકાઉન્ટ તેના વેબ પર સેટ કરેલા દરેક મેલમાં તે સિગ્નેચર મોકલશે. જ્યારે તમે વેબ પર સિગ્નેચર સેટ કરશો ત્યારે પણ આવું થશે.

Trick: Gmailમાં પણ કરી શકાય છે Signature, બસ કરવું પડશે આ કામ....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર

વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા

Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ

Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ

સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર

IND U19 vs UAE U19: વૈભવ સૂર્યવંશીએ ફરી મચાવી તબાહી, UAE સામે ફટકારી ધમાકેદાર સદી, સિક્સરનો કર્યો વરસાદ

દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ

Embed widget