શોધખોળ કરો

iPhone 12 અને 12 mini બન્ને મોંઘા ફોનની કિંમત ઘટી, હવે ખરીદવા માટે આપવા પડશે માત્ર આટલ જ રૂપિયા, જાણો.........

Appleએ iPhone 12 મિની, iPhone 12ની કિંમતોમા ભારે ઘટાડાની જાહેરાત કરી છે જેથી ખરીદદારોને રિટેલ શૉપની સરખામણીમાં સસ્તી કિંમતે ફોન ખરીદવાનુ સુવિધા મળી શકે. 

Apple iPhone 12 And 12 Mini Price List: Appleએ iPhone 12 સીરીઝની કિંમતોમાં ભારે ઘટાડો કર્યો છે. કિંમતમાં ઘટાડો ઇ-કોમર્સ વેબસાઇટ Amazon અને Flipkart પર લાઇવ છે. Appleએ iPhone 12 મિની, iPhone 12ની કિંમતોમા ભારે ઘટાડાની જાહેરાત કરી છે જેથી ખરીદદારોને રિટેલ શૉપની સરખામણીમાં સસ્તી કિંમતે ફોન ખરીદવાનુ સુવિધા મળી શકે. 

આ છે ઓફર-
iPhone 12- 64GB વેરિએન્ટ Flipkart પર 53,999 રૂપિયાની રિવાઇઝ્ડ કિંમત પર ઉપલબ્ધ છે. જ્યારે Amazon પર મૉડલને 63,900 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. આઇફોન 13 સીરીઝને લૉન્ચ બાદ એપલે કુલ કિંમતોમાં  ઘટાડા બાદ સ્માર્ટફોનની રિટેલ કિંમત 65,900 રૂપિયા છે. આઇફોન 12ના 128GB વેરિએન્ટ ફ્લિપકાર્ટ પર 64,999 રૂપિયામામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે રિટેલ આઉટલેટ પર કિંમત 70,900 છે. iPhone 12 મિની- ફ્લિપકાર્ટ પર 64GB સ્ટૉરેજ વેરિએન્ટ અમેઝોન પર 40,999 રૂપિયા છે અને 53,900 રૂપિયાની રિયાયતી કિંમત પર ઉલબ્ધ છે. આ મૉડલની કિંમત 59,900 રૂપિયા છે. 

કેમેરા
કેમેરાની વાત કરીએ તો તેના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યા છે અને બંને કેમેરા 12-12 મેગાપિક્સલના છે.  જ્યારે તેના ફ્રન્ટમાં 12-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટ કેમેરામાં નાઇટ મોડ 4K ડોલ્વી વિઝન HRD રેકોર્ડિંગ આપવામાં આવ્યું છે. તેની ઇન્ટરનલ મેમરી 64GB છે. તે 5G, 4G, 3G, 2G કનેક્ટિવિટી સાથે આવે છે. ફોન નેનો સિમ અને eSIM ને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો---- 

Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર

GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા

IGNOU PhD Entrance Exam 2021: પીએચડીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોવ તો જલ્દી અરજી કરો, 14 જાન્યુઆરી સુધી લંબાવાઈ તારીખ

Ahmedabad Corona Cases: રાજ્યના આ જાણીતા શહેરમાં ફાટ્યો કોરોનાનો રાફડો, જાન્યુઆરીના 8 દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા હડકંપ

Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો

ટોપ સ્ટોરી

શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Embed widget