શોધખોળ કરો

Coronavirus: અફવાઓ પર રોક લગાવવા માટે WhatsApp લાવી રહ્યું છે આ નવું ફિચર્સ, જાણો વિગત

હાલ વોટ્સએપ એક સાથે પાંચ લોકો સુધીજ મેસેજ ફોરવર્ડ કરવાનું ઓપ્શન આપી રહ્યું છે.

નવી દિલ્હી: કોરોના વાયરસને લઈને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર રોક લગાવવા માટે WhatsAppએ કડક પગલા લીધા છે. WhatsApp હવે એક ચેટમાં ફ્રિક્વેન્ટલી મોકલાવામાં આવતા મેસેજને સમિતિ કરી રહ્યું છે. હાલ વોટ્સએપ એક સાથે પાંચ સુધી મેસેજ મોકલવાનું ઓપ્શન આપે છે. વોટ્સેપ આ ફીચર પર કામ કરી રહ્યું છે. જેમાં યૂઝર્સ ફોર્વડ કરેલા મેસેજને વિરફાય કરી શકશે . WhatsApp ફોરવર્ડ મેસેજીસ માટે નવુ ફિચર્સ લઈને આવી રહ્યું છે, જેનાથી ફેક ન્યૂઝ પર રોક લગાવી શકાશે. નવા અપડેટ પ્રમાણે યૂઝર્સ હવે માત્ર એક યૂઝરને મેસેજ ફોરવર્ડ કરી શકશે. વારંવાર મોકલેલા મેસેજ વોટ્સએપ પર ડબલ ટિક સાથે ઈન્ડિકેટ કરેલા હશે. આ પહેલા યૂઝર એક મેસેજને એક સાથે પાંચ લોકોને મોકલી શકતો હતો. વોટ્સએપ અનુસાર, આ ફિચરથી ફિક્વેન્ટલી મેસેજ મોકલનારા લોકોમાં 25 ટકા ઘટાડો આવશે. આ ફિચર હાલમાં વોટ્સએપના બીટા વર્ઝન એન્ડ્રાઈડ અને iOS પર ઉપલબ્ધ છે અને યૂઝર્સ તેનો જલ્દીજ ઉપયોગ કરી શકશે.

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

હૈદરાબાદ નજીક એક એન્જિનિયરીંગ કોલેજમાં દુર્ઘટના, ગરબા મહોત્સવમાં તૂટી પડ્યો ગેટ, 2નાં મોત, 14 ઘાયલ

Embed widget