શોધખોળ કરો
Advertisement
આધાર કાર્ડની સુરક્ષા વધારવા UIDIAએ શું કર્યો મોટો ફેરફાર? ટ્વિટ કરીને આપી મોટી જાણકારી? જાણો વિગત
તમારા આધાર અંગે ડિટેલ ડાઉનલોડ કરવાની સુવિધાને વધારવા માટે સુરક્ષાએ નવી એપ લોન્ચ કરવામાં આવી છે
નવી દિલ્હીઃ તમારા આધાર અંગે ડિટેલ ડાઉનલોડ કરવાની સુવિધાને વધારવા માટે સુરક્ષાએ નવી એપ લોન્ચ કરવામાં આવી છે. આ અંગે UIDAIએ ટ્વીટ કરીને પણ આ જાણકારી આપી છે. તમે સરળતાથી તમારા રજિસ્ટરર્ડ મોબાઈલ નંબરની મદદથી UIDAIની આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકી છો. આ એપ iOS અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. આ એપમાં આધાર કાર્ડધારકનું રજીસ્ટર્ડ, નામ, બર્થ-ડે જેન્ડર, એન્ડ્રેસ અને ફોટોગ્રાફ અંગે ડેટા ઉપલબ્ધ રહેશે.
UIDAI તરફથી એક ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે, હવે તમે પહેલાંથી ડાઉનલોડ કરેલા એમઆધાર એપને અન ઈન્સ્ટોલ કરો. આની જગ્યાએ તમે નવી આધાર એપને ડાઉન લોડ કરો. આ ટ્વીટમાં એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ એપ ડાઉનલોડ કરવાની લિંક પણ આપવામાં આવી છે. એક અન્ય ટ્વીટમાં આ નવી એપ અંગે જણાવતા લખ્યું હતું કે, આ આધાર સેવાઓ માટે બે પ્રકારના સેક્શન હશે. પહેલું સેક્શનનું નામ આધાર સર્વિસેઝ ડેશબોર્ડ છે. આ સેક્શન કોઈપણ આધાર કાર્ડ ગ્રાહકના તમામ આધાર ઓનલાઈન સેવાઓ સાથે સિંગલ વિન્ડો એપ્લિકેબલ છે.Uninstall any previously installed versions of the #mAadhaar app from your mobile. Download and install the #NewmAadhaarApp from: https://t.co/62MEOeR7Ff (Android) https://t.co/GkwPFzuxPQ (iOS) pic.twitter.com/InTs5NwakL
— Aadhaar (@UIDAI) November 19, 2019
બીજા સેક્શનનું નામ માય આધાર સેક્શન છે. આ સેક્શનમાં તમે જે આધાર પ્રોફાઈલને એડ કરશો એને પોતાની જરૂરત અને સુવિધાના હિસાબથી પર્સનલાઈઝ કરી શકાશે.The #NewmAadhaarApp has two major sections:
— Aadhaar (@UIDAI) November 20, 2019
Aadhaar Services Dashboard - Single window for all Aadhaar online services applicable to any Aadhaar holder
My Aadhaar Section - Personalised space for the Aadhaar profiles you add on your App for the selected profile. pic.twitter.com/kK3W3T9boY
UIDAIથી આ એપની સૌથી સારી બાબત તો એ છે કે આધારકાર્ડ લઈને ક્યાંય ફરવાની જરૂર નથી. તમે આધારકાર્ડ અંગે તમામ સેવાઓ તમારા એમઆધારની મદદથી લઈ શકો છો. આ એપ દ્વારા તમે બાયોમેટ્રીક લોક કે અનલોક પણ કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion