શોધખોળ કરો

કઇ રીતે આધાર કાર્ડથી ઘરે બેઠાં ચેક રી શકાય છે બેન્ક બેલેન્સ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ

જો તમે આ કામ ઘરે બેઠાં બેઠાં કરવા માંગતા હોય તો અહીં એક આસાન રીત છે, અમે તમને આધાર કાર્ડની મદદથી બેન્ક બેલેન્સ ચેક કરવાની રીત શીખવાડી રહ્યાં છે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ....

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના કારણે લોકો બેન્કમાં જવાનુ ટાળી રહ્યાં છે, અને ઇચ્છે છે કે ઘરે બેઠાં બેઠાં આ કામ થઇ જતુ હોય તો કેવુ સારુ. કેમકે બેન્ક બેલેન્સ કે પાસબુકમાં એન્ટી કરવા માટે બેન્ક કે એટીએમમાં જવુ પડે છે. પરંતુ જો તમે આ કામ ઘરે બેઠાં બેઠાં કરવા માંગતા હોય તો અહીં એક આસાન રીત છે, અમે તમને આધાર કાર્ડની મદદથી બેન્ક બેલેન્સ ચેક કરવાની રીત શીખવાડી રહ્યાં છે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ.... આધાર કાર્ડથી આ રીતે કરો બેન્ક બેલેન્સ ચેક.... 1. સૌથી પહેલા તમારે પ્લે સ્ટૉર પરથી Payworld એપ ડાઉનલૉડ કરવી પડશે. 2. આમાં તમને એક AEPS નામનુ ઓપ્શન મળશે, જેના મારફતે આધાર કાર્ડની મદદથી બેન્ક બેલેન્સ ચેક કરી શકો છો. સાથે પૈસા ઉપાડી અને જમા પણ કરાવી શકો છો. 3. આ માટે તમારે AEPS પર ક્લિક કરી લૉગીન કરવાનુ છે. જો આના પર રજિસ્ટર ના કર્યુ હોય તો પહેલા સાઇન અપ કરી લો, અને તેના યૂઝરનેમ, પાસવર્ડ વગેરે નાંખીને લૉગીન કરી લો. લૉગીન કર્યા પછી તમારી પાસે કેટલીક ડિટેલ્સ માંગવામાં આવશે, તેને ભરવાની છે. 4. આટલુ કર્યા બાદ તમારે બેન્ક ડિટેલ પર જવાનુ છે, અને એડ બેન્ક ડિટેલ એકાઉન્ટ પર ક્લિક કરવાનુ છે. 5. આ પછી તમારી પાસે માંગવામાં આવેલી એકાઉન્ટ ડિટેલ નાંખવી પડશે. 6. હવે ગૂગલ પર Payworld Retaller પર જઇને લૉગીન કરવુ પડશે. આમાં લૉગીન થયા બાદ DTH, Mobile recharg પર ક્લિક કરવુ પડશે. તમે જેવુ આને ઓપન કરશો તમારી સામે કેટલાય ઓપ્શન્સ આવશે આમાંથી AEPS પર ક્લિક કરવાનુ છે. 7. અહીં ક્લિક કર્યા પછી પ્લાન્સ આવશે, આમાંથી 999 રૂપિયા વાળો ખરીદવો પડશે, ખાસ વાત છે કે પ્લાન ખરીદ્યા વિના આ સર્વિસનો લાભ ઉઠાવી નહીં શકો. 8. હવે Buy Plan પર ક્લિક કરીને તમારે પેમેન્ટ કરવુ પડશે. 9. પેમેન્ટ કર્યા બાદ તમે આધાર કાર્ડથી કોઇનુ પણ બેન્ક બેલેન્સ ચેક કરી શકો છો.

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

Embed widget