શોધખોળ કરો

TIPS: લૂકથી લઇને ડિઝાઇન ને ફૉન્ટ દરેકનો અનુભવ થઇ જશે પહેલા કરતાં બમણો, ટ્રાય કરો આ ખાસ ફિચર.....

ઇન્સ્ટાગ્રામ પર ‘વિઝ્યુઅલ રિફ્રેશ’ આવી ગયું છે, અને આ નામ ઇન્સ્ટાગ્રામ દ્વારા જ આપવામાં આવ્યું છે. આ વિઝ્યુઅલ રિફ્રેશએ પ્લેટફોર્મના ફીલ અને લુકને સંપૂર્ણપણે બદલી દીધુ છે.

નવી દિલ્હીઃ આજકાલ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામનો યૂઝ વધી ગયો છે. આ કારણોસર કંપની પોતાના યૂઝર્સને વધુને વધુ સારો અનુભવ મળે તે માટે નવા નવા ફિચર્સ પણ આપતી રહે છે. હવે આ લિસ્ટમાં કેટલાક ખાસ ફિચર્સ પણ એડ થયા છે, જેના ઉપયોગથી તમારો અનુભવ બમણો થઇ જશે. આ કડીમાં ફૉન્ટ, ડિઝાઇન, અને લૂકનો સમાવેશ છે. જાણો આના વિશે.... 

ઇન્સ્ટાગ્રામ પર ‘વિઝ્યુઅલ રિફ્રેશ’ આવી ગયું છે, અને આ નામ ઇન્સ્ટાગ્રામ દ્વારા જ આપવામાં આવ્યું છે. આ વિઝ્યુઅલ રિફ્રેશએ પ્લેટફોર્મના ફીલ અને લુકને સંપૂર્ણપણે બદલી દીધુ છે. આનો કલર, ટાઈપફેસ, લોગો અને બીજા એલિમેન્ટને મેકઓવર મળશે. જાણો નવા ફેરફારો વિશે.. 

ઇન્સ્ટાગ્રામ ગ્રેડિયન્ટ્સને ‘વાઇબ્રેન્ટ અને બહેતર ફીલ કરાવવા રંગ’ કરવામાં આવ્યા છે, અને નવા ટાઇપફેસ ઇન્સ્ટાગ્રામ સેન્સને હવે ડિઝાઇનમાં સામેલ કરવામાં આવશે. ઉપરાંત, એપમાં નવી લેઆઉટ અને ડિઝાઇન સિસ્ટમ પણ હશે.

Instagram કહે છે કે તેણે તેના ગ્રેડિયન્ટ્સને વધુ નવીન બનાવવા માટે ‘નવીન 3D મોડેલિંગ પ્રક્રિયા’નો ઉપયોગ કર્યો છે. Instagram કહે છે કે નવી ડિઝાઇન સિસ્ટમ ‘સરળતા અને સ્વ-અભિવ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીને સામગ્રીને કેન્દ્રમાં રાખે છે.’

ફૉન્ટ ચેન્જીસ 
Instagram કહે છે કે Sans ડિઝાઇન કરતી વખતે, ધ્યેય ટાઇપફેસને વૈશ્વિક સ્તરે સુલભ બનાવવાનો હતો, જેનું કહેવું છે કે વિશ્વભરના ભાષા નિષ્ણાતો સાથે મળીને વૈશ્વિક સ્ક્રિપ્ટમાં ટાઇપફેસને અનુકૂલિત કરવા માટે કામ કર્યું છે, જેમાં અરબી, થાઇ, જાપાનીઝનો સમાવેશ થાય છે. નવો ટાઇપફેસ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને રીલ્સનો ભાગ હશે.

આ પણ વાંચો........

વિવાદમાં આવ્યો ધોની, બેગૂસરાયમાં કેપ્ટન કૂલ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Horoscope Today 1st June 2022 : મિથુન, તુલા, ધનુ, કુંભ રાશિએ આ કામ ન કરવું જોઈએ, જાણો આજનું રાશિફળ

Alovera Benefits: વજન ઓછું કરવું હોય તો આ રીતે કરો એલોવેરાનું સેવન, તરત જ પડશે ફરક

Laughing Buddha: જો તમે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખતા હોવ તો જાણી લો આ ખાસ વાતો

Ahmedabad Corona Cases: ગુજરાતના આ મોટા શહેરમાં ફરી કોરોના વર્તાવશે કહેર ? રાજ્યના માત્ર 75 ટકા કેસ નોંધાયા આ શહેરમાં

ગરમીથી રાહત મેળવવા લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છો ? થઈ શકે છે આ ગંભીર સમસ્યા

ટોપ સ્ટોરી

Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget