શોધખોળ કરો
Advertisement
એપલના સૌથી સસ્તા ફોન iPhone SEની ભારતમાં શું હશે કિંમત , એપલ હવે ક્યો નવો ફોન કરશે લૉન્ચ
કેટલાક મીડિયા રિપોર્ટ અને ટ્વીટર પરથી માહિતી મળી છે કે એપલ iPhone SE પ્લસ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આમાં કેટલાક નવા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલે પોતાનો નવો લેટેસ્ટ અને સૌથી સસ્તો હેન્ડસેટ iPhone SE લૉન્ચ કરી દીધો છે. ભારતમાં આ ફોનની કિંમતને લઇને પણ ખુલાસો થઇ ગયો છે, iPhone SEની શરૂઆત કિંમત 42,500 હશે.
iPhone SE 2ની શું છે કિંમત....
iPhone SE (2nd Gen) તમને 64GB, 128GB અને 256GBના વેરિએન્ટમાં મળશે, આમાં બ્લેક, વ્હાઇટ અને રેડ પ્રૉડક્ટ અવેલેબલ રહેશે.
ભારતમાં iPhone SE 2ની શરૂઆતી કિંમત 42500 રૂપિયા હશે. ખાસ વાત છે કે, એપલના આઇફોન XRથી પણ આ આઇફોન સસ્તો છે. ભારતમાં આ આઇફોન આગામી થોડાક દિવસોમાં સેલિંગ માટે અવેલેબલ થઇ જશે.
એપલે નવો આઇફોન લૉન્ચ કરશે.......
રિપોર્ટ છે કે, એપલ કંપની હવે ટુંકસમયમાં માર્કેટમાં બીજો લેટેસ્ટ હેન્ડસેટ iPhone SE પ્લસ લૉન્ચ કરવા જઇ રહી છે, જોકે આને લગતી કોઇ ઓફિશિયલ જાણકારી સામે નથી આવી.
કેટલાક મીડિયા રિપોર્ટ અને ટ્વીટર પરથી માહિતી મળી છે કે એપલ iPhone SE પ્લસ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આમાં કેટલાક નવા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે, જેવી કે મોટી ડિસ્પ્લે વગેરે વગેરે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement