શોધખોળ કરો

Apple iOS 16.2 Update: Apple એ iPhones માટે રોલઆઉટ કર્યું 5G સપોર્ટ, પરંતુ ફક્ત આ iPhone મોડલ 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરશે

એપલે પોતાના ભારતીય યુઝર્સ માટે મોટા સમાચાર આપ્યા છે. વાસ્તવમાં  Appleએ ભારતીય યુઝર્સ માટે પોતાનું 5G નેટવર્ક કમ્પૈટિબિલિટી અપડેટ રજૂ કર્યું છે

Apple iOS 16.2 Update: આખરે Appleના ભારતીય યુઝર્સ માટે સારા સમાચાર છે. એપલે પોતાના ભારતીય યુઝર્સ માટે મોટા સમાચાર આપ્યા છે. વાસ્તવમાં  Appleએ ભારતીય યુઝર્સ માટે પોતાનું 5G નેટવર્ક કમ્પૈટિબિલિટી અપડેટ રજૂ કર્યું છે. ભારતીય યુઝર્સ આજથી 5G સેવાઓનો આનંદ માણી શકશે. એપલે વિશ્વ સહિત ભારતમાં નેક્સ્ટ જનરેશન નેટવર્કને એક્સેસ કરવા માટે જરૂરી સોફ્ટવેર સાથે iOS 16.2 રોલઆઉટ કર્યું છે. એપલે તેનું બીટા અપડેટ એક મહિના પહેલા ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ કરાવ્યું હતું.

iOS 16 બીટા સોફ્ટવેર પ્રોગ્રામ

માહિતી અનુસાર, Appleએ ગયા મહિને દેશમાં iOS 16 બીટા સોફ્ટવેર પ્રોગ્રામ વીકમાં 5G કનેક્ટિવિટી ઇનેબલ કરી હતી. તે iOS 16 બીટા સોફ્ટવેર પ્રોગ્રામમાં ભાગ લેનારા Airtel અને Jio ગ્રાહકો તેમના iPhones પર 5G નો ઉપયોગ કરી શકશે. હવે આના એક મહિના પછી એપલે સત્તાવાર રીતે તેના iPhones પર 5G કનેક્ટિવિટી માટે સપોર્ટ આપવાનું શરૂ કર્યું છે. કેટલાક સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે Apple તરફથી નવા અપડેટ હોવા છતાં Airtel નેટવર્ક પર iPhone 14 Pro Max એ બતાવ્યું કે તમારા ઉપકરણમાં 5G સોફ્ટવેર હજુ પણ ઉપલબ્ધ નથી. 5G ના ઉપયોગ માટે તમારા શહેરમાં 5G હોવું પણ જરૂરી છે.

આ iPhone મોડલ 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરશે

  - iPhone 14 Pro Max

  - iPhone 14 Pro

  - iPhone 14 Plus

  - iPhone 14

  - iPhone SE 2022

  - iPhone 13 Pro Max

  - આઇફોન 13 Pro

  - iPhone 13

  - iPhone 13 Mini

  - iPhone 12 Pro Max

  - iPhone 12 Pro

  - iPhone 12

  - iPhone 12 Mini

નોંધનીય છે કે  OnePlus અને Motorola જેવી અન્ય મોટી સ્માર્ટફોન કંપનીઓએ પણ તેમના 5G અપડેટ્સ રિલીઝ કરવાનું શરૂ કરી દીધું છે.

Googleએ લૉન્ચ કરી જીપીએસ જેવી વીપીએસ સર્વિસ, યૂઝર ક્લાઉડમાથી શોધી શકશે વીડિયો ગેમ, જાણો

દુનિયાની ટેક દિગ્ગજ ગૂગલ પોતાના યૂઝર્સ માટે અવારનવાર નવી નવી સુવિધાઓ લૉન્ચ કરતુ રહે છે, હવે આ લિસ્ટમાં વધુ એક ખાસ સર્વિસને એડ કરવામાં છે, ગૂગલે વીડિયો ગેમના શોખીન યૂઝર્સ માટે એક ખાસ સુવિધા ક્લાઉડ મારફતે ગેમ સર્ચિંગની લૉન્ચ કરી છે, આ ખાસ કરીને એવા યૂઝર્સ માટે ખાસ ઉપયોગ થશે જે વીડિયો ગેમ રમી રહ્યાં છે, પરંતુ વીડિયો ગેમ કૉન્સૉલ નથી હોતુ. જાણો ગૂગલની આ નવી સર્વિસ વિશે.....

ગૂગલે પોતાના યૂઝર્સમ માટે જીપીએસા જેવી કામ કરનારી એક વીપીએસ સર્વિસને લોન્ચ કરી છે, સર્વિસની વાત કરીએ તો આમાં ગૂગલ યૂઝર્સ પાસે જ્યારે કોઇ કન્સૉલ ના હોય તે સમયે તેઓ ક્લાઉડમાં સર્ચ કરીને વીડિયો ગેમ રમી શકે છે, આનાથી એક ફાયદો એ થશે કે યૂઝર્સને ક્લાઉડ બેઝ્ડ જુદીજુદી વીડિયો ગેમ મિનીટોમાં મળી શકશે અને તેના માટે કોઇ કન્સૉલની પણ નહીં પડે, ખાસ વાત છે કે આ સર્વિસને અત્યારે ભારતમાં લૉન્ચ કરવામાં નથી આવી પરંતુ, અમેરિકામાં આ મોબાઇલ અને ડેસ્કટૉપ બન્ને માટે અંગ્રેજીમાં ઉપલબ્ધ કરાવાઇ છે, બહુ જલદી આને ગ્લૉબલી લૉન્ચ કરવામાં આવી શકે છે

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Embed widget