શોધખોળ કરો

આવતા મહિને એપલ લૉન્ચ કરશે આ ત્રણ દમદાર પ્રૉડક્ટ્સ, જાણો શું છે તે.....

જો અપડેટેડ iPad Pro મૉડલ 16 માર્ચે લૉન્ચ કરવામાં આવે છે કે આ iPad સીરીઝને ગયા વર્ષે 18 માર્ચે લૉન્ચના ઠીક એક વર્ષ બાદ આવશે. આ રીતે એપલે 2019માં 25 માર્ચ અને 2018માં 27 માર્ચે નવુ iPad Pro ડિવાઇસ લૉન્ચ કર્યા હતા

નવી દિલ્હીઃ ટેક કંપની એપલની નવી પ્રૉડક્ટ્સ લૉન્ચને લઇને વધુ એક ખુલાસો થયો છે. એપલની 2021ની પહેલી ઇવેન્ટમાં 16 માર્ચમાં થઇ શકે છે. એક ટિપસ્ટર, LeaksApplePro અનુસાર, કંપની વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલી પ્રૉડક્ટ્સ AirTagsને લૉન્ચ કરી શકે છે. વળી એક ઇકોનૉમિક ડેલી ન્યૂઝ વેબસાઇટ અનુસાર એપલ iPad Pro model અને રીડિઝાઇન iPad Mini પણ લૉન્ચ થઇ શકે છે. જો અપડેટેડ iPad Pro મૉડલ 16 માર્ચે લૉન્ચ કરવામાં આવે છે કે આ iPad સીરીઝને ગયા વર્ષે 18 માર્ચે લૉન્ચના ઠીક એક વર્ષ બાદ આવશે. આ રીતે એપલે 2019માં 25 માર્ચ અને 2018માં 27 માર્ચે નવુ iPad Pro ડિવાઇસ લૉન્ચ કર્યા હતા.
મિની એલઇડી ડિસ્પ્લેને સપોર્ટ કરી શકે છે ટેબલેટ કેટલાય લીક ઓફ રૂમર્સ અનુસાર, અપગ્રેડેડ ટેબલેટ, એક મિની એલઇડી ડિસ્પ્લેને સપોર્ટ કરી શકે છે. આ માત્ર સ્ક્રીન વિઝ્યૂઅલ્સમાં સુધારો નહીં કરે. પરંતુ વધુ પાવર પણ બચાવશે. ઉલ્લેખનીય છે કે સીરીઝમાં પહેલા 5G સપોર્ટિંગ આઇપેડ પણ સામેલ હોઇ શકે છે. રૂમર્સથી સંકેત મળ્યા છે કે કેટલીક નવી એસેસરીઝને સપોર્ટ માટે એડિશનલ બિલ્ટ ઇન મેગ્નેટની સાથે આવી શકે છે. 2021 iPad Mini ફેરફાર સાથે શર્ક બેઝલ તરીકે આવી શકે છે, જે એપલને એક જ ડિઝાઇનના 9 ઇંચથી વધુ સ્ક્રીનમાં ફિટ કરી શકશે. ઇલેક્ટ્રિક પ્રૉડક્ટ્સને શોધવામાં મદદ કરશે AirTags AirTags એક નાની ટ્રેકિંગ tiles છે, જે યુટ્યૂબ કનેક્ટિવિટીની સાથે આવે છે. આ ડિવાઇસ ખોવાયેલા ઇલેક્ટ્રિક પ્રૉડક્ટ્સને આઇફોનની મદદથી શોધવામાં મદદ કરશે. ગયા લીકમાં એ પણ બતાવવામાં આવ્યુ હતુ કે એરટેગ બોટલ કેપ સાઇઝ અને સર્ક્યૂલર શેપમાં હશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

Embed widget