શોધખોળ કરો

એપલ 13 ઓક્ટોબરે લૉન્ચ કરશે iPhone 12 સીરીઝ, સૌથી નાના આઇફોન મૉડલની ડિટેલ લીક

iPhone 12 સીરીઝ અંતર્ગત સ્માર્ટફોનના ચાર મૉડલ માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. વળી એ વાતનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે iPhone 12 મિની iPhone 12 સીરીઝનુ સૌથી નાના સ્માર્ટફોન હોઇ શકે છે

નવી દિલ્હીઃ એપલના સીઇઓ ટિમ કુકે તાજેતરમાં જ કેલિફોર્નિયાની કંપનીના હેડક્વાર્ટર એપલ પાર્કમાં વર્ચ્યૂઅલ પ્રેસ કૉન્ફરન્સ દ્વારા પોતાની કેટલીય પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી દીધી છે. આમાં Apple Watch Series 6, Watch SE, iPad Air, 8th જનરેશન iPadની સાથે એપલે પોતાની સર્વિસને પણ લૉન્ચ કરી છે. જોકે આ ઇવેન્ટમાં iPhone 12 સીરીઝને લૉન્ચ નથી કરવામાં આવી, વળી, હવે રિપોર્ટ મળી રહ્યાં છે કે આ વર્ષ Apple પોતાના મૉસ્ટ અવેટેડ સીરીઝ iPhone 12ને લૉન્ચ કરી શકે છે. સોશ્યલ મીડિયા પર એક ટિપસ્ટરે ખુલાસો કર્યો છે કે iPhone 12 સીરીઝ અંતર્ગત સ્માર્ટફોનના ચાર મૉડલ માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. વળી એ વાતનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે iPhone 12 મિની iPhone 12 સીરીઝનુ સૌથી નાના સ્માર્ટફોન હોઇ શકે છે. ટિપસ્ટરે ટ્વીટર પર iPhone 12 મિની, iPhone 12, iPhone 12 Pro, and the iPhone 12 Pro Max મૉડલને ટ્વીટ કરીને પૉસ્ટ કર્યુ હતુ. તાજેતરમાં જ બીજા એક ટિપસ્ટરનો અંદાજો સાચો પડ્યો, હવે તેને ગયા મહિને આઇપેડ એર બ્રૉશરની તસવીરો શેર કરી હતી, હવે ટિપસ્ટરે એક તસવીર પૉસ્ટ કરી છે. જેમાં કથિત રીતે અનરિલિઝ્ડ સિલિકૉન iPhone કેસનો હતો, તે સ્ટિકરમાંનુ એક iPhone 12 મિનીનુ નામ છે, જે iPhone 12 પ્રૉ અને iPhone 12 પ્રૉ મેક્સની સાથે દેખાઇ રહ્યું હતુ. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
Embed widget