શોધખોળ કરો

Trick: ફોનમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી પડી જાય, તો આ 4 ઇજી સ્ટેપ્સથી કરી શકો છો ફાસ્ટ.....

તમે 4જી ઇન્ટરનેટની સ્પીડ ઝડપથી ફાસ્ટ કરવા માંગતા હોય તો અહીં બતાવેલા સ્ટેપ બાય સ્ટેપ સેટિંગ્સ તમારા ફોન કરી દો, 4જી ઇન્ટનેટની સ્પીડ ફાસ્ટ થઇ જશે.

નવી દિલ્હીઃ આજના સ્માર્ટફોનનના જમાનામાં ઇન્ટરનેટ અને નેટવર્કની સારી સ્પીડ હોવી ખુબ જરૂરી છે. દરેક જગ્યાએ લોકોના હાથમાં તમને સ્માર્ટફોન મળી જશે, પરંતુ સારુ નેટવર્ક અને ઇન્ટરનેટની સ્પીડ નહીં મળી શકે. ઘણીવાર આપણા ફોનમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી થવાની આપણે પરેશાન થઇ જઇએ છીએ, ઘણાબધા કામો કરી શકાતા નથી. જો તમે 4જી ઇન્ટરનેટની સ્પીડ ઝડપથી ફાસ્ટ કરવા માંગતા હોય તો અહીં બતાવેલા સ્ટેપ બાય સ્ટેપ સેટિંગ્સ તમારા ફોન કરી દો, 4જી ઇન્ટનેટની સ્પીડ ફાસ્ટ થઇ જશે. ઇન્ટરનેટ સ્પીડ વધારવા કરો આ સેટિંગ્સ..... 

1- સૌથી પહેલા એ જાણી લો કે તમે રહો છો ત્યાં કૉપર કેબલની જગ્યાએ ત્યાં ફાઇબર કેબલનો કોઇ સર્વિસ પ્રૉવાઇડર છે કે નહીં. ફાઇબર કેબલમાં તમને ઇન્ટરનેટ અને નેટવર્કની સ્પીડ બન્ને સારી મળશે. એટલે ફાઇબર કેબલ વાળા નેટવર્કનો ઉપયોગ કરો.

2- જો હજુ પણ ફોનમાં ઇન્ટરનેટ ધીમુ ચાલી રહ્યું હોય તો ફોનમાં સેટિંગ્સ ચેક કરો. ફોનના સેટિંગ્સમાં જઇને નેટવર્ક સેટિંગમાં જાઓ, અહીં preferred type of network ને 4G કે LTE પર સિલેક્ટ કરો. 

3- જો હજુ પણ નેટવર્કમાં પ્રૉબ્લમ આવતો હોય તો નેટવર્ક સેટિંગમાં Access Point Network એટલે APNનુ સેટિંગ ચેક કરો.

4- સારી સ્પીડ માટે યોગ્ય APNનુ હોવુ જરૂરી છે. એપીએન સેટિંગ્સના મેનૂમાં જઇને સેટિંગ્સને ડિફૉલ્ટ રીતે સેટ કરો. આનાથી તમારા ઇન્ટનરેટની સ્પીડ વધી જશે. 5- સ્પીડ વધારવી હોય તો સોશ્યલ મીડિયા એપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં જઇને તેમનુ ઓટો પ્લે વીડિયો મૉડ બંધ કરી દો. આ એપ વધુ ડેટા ખાય છે. આ ઉપરાંત બ્રાઉઝરમાં ડેટા સેવ મૉડમાં સેટ કરી દો. તમારા ફોનની ઇન્ટરનેટ સ્પીડ વધી જશે.

Airtel 5G: એરટેલે દેશમાં આ મોટા શહેરોમાં શરૂ કરી દીધી એરટેલ 5G Plus સર્વિસ

Airtel 5G Service: દેશની મોટી ટેલિકૉમ કંપની ભારતીય એરટેલે દેશના ખુણે ખુણામાં 5G સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. આ પહેલા એરટેલે યુપીની રાજધાની લખનઉમાં 5G સર્વિસને લૉન્ચ કરી છે. ખાસ વાત છે કે, ભારતી એરટેલે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ભારતમાં પોતાનુ 5જી પ્લસ નેટવર્ક લૉન્ચ કર્યુ હતુ, અને અત્યારે દેશના કેટલાય શહેરોમાં એરપોર્ટ પર એટરેલેની સેવા ઉપલબ્ધ છે. 

સિલેક્ટેડ શહેરોમાં એરટેલ 5G સર્વિસ છે ઉપલબ્ધ -
જેમાં ગોમતી નગર, હઝરતરગંજ, અલીગઢ, એશબાગ, રાજાજીપુરામ, અમીનાબાદ, જાનકીપુરમ, આલામબાગ અને વિકાસ નગર અને અન્ય કેટલાક સિલેક્ટેડ જગ્યાઓના નામ સામેલ છે. 

Airtel 5G Plus નેટવર્ક વાળા શહેરો અને એરપોર્ટ - 

એરટેલની 5જી નેટવર્ક સર્વિસ કેટલાક શહેરોમાં અને એરપોર્ટ્સ પર ઉપલબ્ધ છે, અહીં અમે તમારી સાથે આ શહેરો અને એરપોર્ટનુ લિસ્ટ શેર કરી રહ્યાં છીએ. 

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની બહેનોને આપી નવરાત્રિની ભેટ
Navratri Special: અંકમાં આદ્યશક્તિ: ન્યુમેરોલોજી અને નવરાત્રીનું શું છે ખાસ કનેક્શન? જાણો આ રહસ્ય!
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Embed widget