શોધખોળ કરો

જાણો તાજેતરમાં જ લૉન્ચ થયેલા iPhone 13 ના ગ્રીન કલર મૉડલ પર કેટલુ મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ ?

આ ફોન પર નૉ કૉસ્ટ EMIનો ઓપ્શન પણ છે, જેને તમે વિના વ્યાજ આપે દર મહિને ઇન્સ્ટૉલમેન્ટમાં આની કિંમત ચૂકવી શકો છો. આ ફોનમાં 128GB, 256GB અને 512GBના ત્રણ વેરિએન્ટ મળી રહ્યાં છે.

નવી દિલ્હીઃ iPhone 13ની કિંમત છે 79,900 રૂપિયા, પરંતુ ઓફરમાં મળી રહ્યો છે 74,990 રૂપિયામાં. આ ફોન પર 5 હજાર રૂપિયાનુ સીધુ ડિસ્કાઉન્ટ છે. આ પછી SBI, Kotak Bank, ICICI Bank ના કાર્ડથી પેમેન્ટ કરવા પર પુરા 6 હજાર રૂપિયાનુ ઓફ છે, એટલે કે ફોન પર સીધા 10 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ છે. આ ફોન પર 18,650 રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ પણ છે. આ ફોન પર નૉ કૉસ્ટ EMIનો ઓપ્શન પણ છે, જેને તમે વિના વ્યાજ આપે દર મહિને ઇન્સ્ટૉલમેન્ટમાં આની કિંમત ચૂકવી શકો છો. આ ફોનમાં 128GB, 256GB અને 512GBના ત્રણ વેરિએન્ટ મળી રહ્યાં છે.

Amazon Deal On Apple iPhone 13 (128GB) – Green

iPhone 13નો કેમેરો -
iPhone 13 સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યૂલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આમાં પહેલા વાઇડ અને બીજો અલ્ટ્રા વાઇડ એન્ગલને સપોર્ટેડ છે. વળી સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે પણ 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આમાં સિનેમેટિક મૉડ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન પ્રૉડક્ટ રેડ, સ્ટારલાઇટ, મિડનાઇટ, બ્લૂ અને પિન્ક કલર ઓપ્શનમાં અવેલેબલ છે. 

iPhone 13ની સ્પેશિફિકેશન્સ- 
iPhone 13 સ્માર્ટફોનમાં 6.1-ઇંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 2532x1170 પિક્સલ છે, આ ડિસ્પ્લે HDR, ટ્રૂ ટૉન, વાઇડ કલર (P3), હેપ્ટિક ટચનો સપોર્ટ કરે છે. આમાં એલ્યૂમિનિયમ ડિઝાઇન આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 128GB, 256GB અને 512GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. પરફોર્મન્સ માટે આમાં A15 બાયૉનિક ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એપલનો આ ફોન IP68 રેટિંગની સાથે આવે છે, એટલે કે પુરેપુરો વૉટરપ્રૂફ છે. છ મીટર ઉંડા પાણીમાં પણ આ અડધા કલાક સુધી કામ કરશે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો........ 

Price Hike: માર્ચમાં સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો, ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલ સહિત આ 6 વસ્તુઓ થઈ મોંઘી

Health tips: આ 5 ડ્રિન્કથી લોહી થઇ જાય છે એકદમ શુદ્ધ, બોડીને ડિટોક્સ કરવામાં મળશે મદદ

DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે નોવોવેક્સ રસીને મંજૂરી આપી, 12 થી 18 વર્ષની વયના લોકોને આ રસી મળશે

સાવધાન! કોરોના હજુ સમાપ્ત નથી થયો, નવો વેરિયન્ટ ફરી મચાવી શકે છે તબાહી, જાણો એક્સ્પર્ટે શું આપી ચેતાવણી

અધિકાર: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા કાયદા હેઠળ મહિલાઓને સાસરીમાં રહેવાનો અધિકાર છે

Health Tips: વેઇટ લોસની સાથે તકમરિયાના છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો નિયમિત સેવન

ટોપ સ્ટોરી

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Embed widget