શોધખોળ કરો

જો દરરોજ વધારે ઇન્ટરનેટ ડેટાની પડતી હોય જરૂર, તો આ રિચાર્જ પ્લાન બનશે તમારા માટે બેસ્ટ, જાણો વિગતે

કોરોના કાળમાં ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ આજકાલ ખુબ વધી ગયો છે. હવે લોકો ઘરેથી કામ કરવા લાગ્યા છે, એટલે ઇન્ટરનેટ પણ વધુ વપરાય છે. જો તમને દરરોજ વધુ ઇન્ટરનેટ ડેટાની જરૂર પડતી હોય તો અહીં બતાવેલા પ્લાન તમારા માટે બેસ્ટ સાબિત થઇ શકે છે

નવી દિલ્હીઃ કોરોના કાળમાં ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ આજકાલ ખુબ વધી ગયો છે. હવે લોકો ઘરેથી કામ કરવા લાગ્યા છે, એટલે ઇન્ટરનેટ પણ વધુ વપરાય છે. જો તમને દરરોજ વધુ ઇન્ટરનેટ ડેટાની જરૂર પડતી હોય તો અહીં બતાવેલા પ્લાન તમારા માટે બેસ્ટ સાબિત થઇ શકે છે. જો દરરોજ વધારે ઇન્ટરનેટ ડેટાની પડતી હોય જરૂર, તો આ રિચાર્જ પ્લાન બનશે તમારા માટે બેસ્ટ, જાણો વિગતે આ કંપનીઓ આપી રહી છે બેસ્ટ ઇન્ટરનેટ ડેટા પ્લાન.... વોડાફોનનો ડબલ ડેટા પ્લાન વોડાફોન કંપની આ સમયે ગ્રાહકોને ડબલ ડેટા ઓફર કરી રહી છે, કંપની 299 રૂપિયા વાળા પ્રીપેડમાં 2GB+2GB ડેટા ઓફર કરી રહી છે. આ ઉપરાંત આ પ્લાનમાં દરરોજના 10 એસએમએસ પણ ફ્રી છે. સાથે વોડાફોનથી કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ આપવામાં આવી રહ્યું છે, સાથે આ પ્લાનમાં વોડાફાનો પ્લે અને જી5નુ ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જો દરરોજ વધારે ઇન્ટરનેટ ડેટાની પડતી હોય જરૂર, તો આ રિચાર્જ પ્લાન બનશે તમારા માટે બેસ્ટ, જાણો વિગતે જિઓનો ખાસ ડેટા પ્લાન રિલાયન્સ જિઓએ તાજેતરમાંજ પોતાનો નવો 401 રૂપિયા વાળો પ્રી પેડ પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ પણ મળે છે. આ પ્લાનમાં દરરોજ 3GBની સાથે 6GB એક્સ્ટ્રા ડેટા ઓફર કરવામાં આવી રહી છે. આ હિસાબે આ પ્લાનમાં કુલ 90GB ડેટા મળી જાય છે. આ પ્લાનમાં જિઓ નેટવર્ક માટે ફ્રી કૉલિંગ અને નૉન જિઓ નેટવર્ક માટે 1000 મિનીટ્સની ઓફર આપવામાં આવે છે. કંપની આ પ્લાનની સાથે જિઓ એપ્સના ફ્રી સબ્સક્રિપ્શન આપે છે. જો દરરોજ વધારે ઇન્ટરનેટ ડેટાની પડતી હોય જરૂર, તો આ રિચાર્જ પ્લાન બનશે તમારા માટે બેસ્ટ, જાણો વિગતે એરેટલનો ડેટા પ્લાન એરટેલના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, આમાં દરરોજ 3GB સુધી ડેટા મળે છે, આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસની સુવિધા પણ મળે છે. એટલુ જ નહીં આ પ્લાનમાં કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા પણ મળે છે. આ ઉપરાંત ગ્રાહકો માટે આ પ્લાન પર એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ, જી5 અને વિન્ક મ્યૂઝિકનુ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. જો દરરોજ વધારે ઇન્ટરનેટ ડેટાની પડતી હોય જરૂર, તો આ રિચાર્જ પ્લાન બનશે તમારા માટે બેસ્ટ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Embed widget