વૉટરપ્રૂફ ફિચર વાળા આ પાંચ ફોન છે ભારતીયોની પહેલી પસંદ, હટકે છે પરફોર્મન્સ.........
આઇફોન 11 સીરીઝ અંતર્ગત આઇફોન 12, આઇફોન 12 પ્રૉ અને આઇફોન 12 પ્રૉ મેક્સ પણ 30 મિનીટ સુધી 2 મીટર સુધી પાણીમાં ડુબેલા રહી શકે છે. આની કિંમત 59999 રૂપિયાથી શરૂ થાય છે.
Apple iPhone 12 Pro, Apple iPhone 12 Pro Max, Apple iPhone 12: Appleના iPhone 12 સીરીઝના સ્માર્ટફોન પણ વૉટર રેજિસ્ટન્ટ છે. સ્માર્ટફોન પોતાની જુની સીરીઝની જેમ IP68 રેટિંગની સાથે આવે છે, આઇફોન 11 સીરીઝ અંતર્ગત આઇફોન 12, આઇફોન 12 પ્રૉ અને આઇફોન 12 પ્રૉ મેક્સ પણ 30 મિનીટ સુધી 2 મીટર સુધી પાણીમાં ડુબેલા રહી શકે છે. આની કિંમત 59999 રૂપિયાથી શરૂ થાય છે.
Redmi Note 11T 5G: Redmi Note 11T 5G IP53 રેટિંગની સાથે આવે છે. આનો અર્થ છે કે સ્માર્ટફોન સ્પ્લેશ રિજિસ્ટેન્ટ છે અને વૉટર રેજિસ્ટન્ટ નથી. અન્ય સ્પેક્સમાં, સ્માર્ટફોન ડાઇમેન્શન 810 ચિપસેટ આપવામાં આવી છે, અને આમાં 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5000 એમએએચની બેટરી છે. Redmi Note 11T 5Gમાં 6.6- ઇંચની FHD+ ડિસ્પ્લે અને આમાં 50MP નો કેમેરો છે. આની અમેઝોન પર કિંમત 16999 રૂપિયા છે.
Samsung Galaxy A52: સેમસંગ ગેલેક્સી A52 IP67 રેટિંગની સાથે આવે છે અને આ સૌથી સસ્તો વૉટર રેજિસ્ટન્ટ સ્માર્ટફોન્સમાંનો એક છે. ડિવાઇસ એન્ડ્રોઇ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને આ એક ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 720G પ્રૉસેસર સાથે આવે છે. આની કિંમત 26499 રૂપિયાથી શરૂ થાય છે.
Samsung Galaxy S21, Samsung Galaxy S21+, Samsung Galaxy S21 Ultra: સેમસંગની 2021ની ફ્લેગશિપ સીરીઝ ગેલેક્સી S21 ને પણ IP68 રેટિંગ મળી છે. સીરીઝના ત્રણેય સ્માર્ટફોન - ગેલેક્સી એસ21+ અને ગેલેક્સી એસ21 અલ્ટ્રા ડસ્ટ અને વૉટર રેજિસ્ટન્ટની સાથે આવે છે. સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આની કિંમત 59999 રૂપિયાથી શરૂ થાય છે.
OnePlus 9 Pro: વનપ્લસ 9 પ્રૉ પણ IP68 રેટિંગની સાથે આવે છે. જે વૉટર રજિસ્ટન્ટ અને ડસ્ટ રેજિસ્ટન્ટ બનાવે છે. સ્માર્ટફોન 6.7 ઇંચની ક્વાડ એચડી+ની સાથે આવે છે, આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર છે. આમાં 4500mAhની બેટરીની સાથે Warp ચાર્જ 65 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે. આની કિંમત 59999 રૂપિયાથી શરૂ થાય છે.
Xiaomiના મિડ રેન્જ સ્માર્ટફોન - Redmi Note 10 Pro અને Redmi Note 10 Pro Max IP53 રેટિંગની સાથે આવે છે. રેટિંગ સ્માર્ટફોનને સ્પ્લેશ રેજિસ્ટન્ટ બનાવે છે, એટલુ જ નહીં વૉટર રજિસ્ટન્ટ પણ બનાવે છે. આ પાણીના છાંટાથી બચી શકે છે પરંતુ ડુબવાથી નહીં. બન્ને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. અમેઝોન પર Redmi Note 10 Pro ની કિંમત 17499 રૂપિયા છે.
આ પણ વાંચો...........
Ukraine Russia War: રાસાયણિક કે જૈવિક હથિયાર શું છે ? શું તે યુદ્ધમાં વાપરી શકાય ?
લાલ ચંદનનો આ ઉપાય છે ખૂબ પ્રભાવી, દૂર થશે વાસ્તુ દોષ અને કારોબારમાં મળશે સફળતા
HEALTH : કોરોનાથી સ્વસ્થ થયા બાદ મગજ પર થઇ રહી છે અસર, તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ
Kia Carens અને Maruti XL6 માંથી કઈ છે શ્રેષ્ઠ, જાણો ફીચર્સથી લઈ એન્જિન સુધીની સરખામણી
મેડિકલ વિભાગમાં કરવા માંગો છો સરકારી નોકરી તો અહીંયા કરો અરજી, મહિને 45 હજાર મળશે પગાર
રાજ્યમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, આ તારીખથી ગરમીમાં થશે વધારો