શોધખોળ કરો

20 હજારથી ઓછી કિંમતમાં સ્માર્ટફોન ખરીદવો હોય તો આ પાંચ ફોન છે બેસ્ટ, જાણો શું છે ખાસિયતો

તમે એક બેસ્ટ સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હોય અને તે પણ બજેટ પ્રાઇસમાં તો અહીં પાંચ બેસ્ટ ફોન છે. જે તમારા માટે ફાયદાકારક રહી શકે છે

નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં કેટલીય કંપનીઓએ સસ્તી કિંમતમાં પોતાના બેસ્ટ સ્માર્ટફોન માર્કેટમાં ઉતારી દીધા છે, જે તમે એક બેસ્ટ સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હોય અને તે પણ બજેટ પ્રાઇસમાં તો અહીં પાંચ બેસ્ટ ફોન છે. જે તમારા માટે ફાયદાકારક રહી શકે છે. અહીં અમે તમને 20 હજાર રૂપિયાની રેન્જમાં શાનદાર ફિચર્સ અને હેવી બેટરી વાળા ફોન બતાવી રહ્યાં છીએ. 20 હજારથી ઓછી કિંમતમાં સ્માર્ટફોન ખરીદવો હોય તો આ પાંચ ફોન છે બેસ્ટ, જાણો શું છે ખાસિયતો આ પાંચ ફોન છે સસ્તાં અને શાનદાર.... Nokia 7.2 નોકિયાનો આ સ્માર્ટફોન સૉલિડ બિલ્ડ ક્વૉલિટી માટે જાણીતો છે. જો તમારુ બજેટ 20 હજાર રૂપિયાની આસપાસિ છે તો આ ફોન બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. Nokia 7.2 ફોનના બે વેરિએન્ટ છે, 4GB+64GB અને 6GB+64GB. ફોનની કિંમત 16,399 અને 18,099 રૂપિયા સુધીની છે. આ ફોમના તમામ ફિચર્સ શાનદાર છે. ખાસ વાત આની બેટરીની, આમાં 3500 mahની બેટરી છે. Samsung Galaxy M21 Samsungનો Galaxy M21 આ સેગમેન્ટનો બેસ્ટ ફોન છે. આની કિંમત 12,699થી શરૂ થાય છે. જોકે, આમાં 4GB રેમ અને 64GB સ્ટૉરેજની કિંમત છે. આ ફોનનો કેમેરા સેટઅપ એકદમ બેસ્ટ છે. Samsung Galaxy M31s 20 હજારના બજેટમાં Samsung Galaxy M31s આ પણ એક બેસ્ટ ઓપ્શન છે. આમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ ઇનફિનિટી ડિસ્પ્લે છે. આ ફોનની કિંમત 19,499 રૂપિયા છે. OPPO A9 2020 OPPOનો આ સ્માર્ટફોન બેસ્ટ ક્વૉલિટી વાળો છે. આ ફોનની કિંમત 15,913 રૂપિયાથી શરૂ થાય છે. આમાં બેસ્ટ કેમેરા અને 5000 mAhની બેટરી આપવામાં આવી છે. Poco M2 Pro 20 હજારના બજેટમાં Poco M2 Pro એક સારો સ્માર્ટફોન છે. આમાં ત્રણ વેરિએન્ટ મળે છે, જેની કિંમત 13,999 રૂપિયાથી લઇને 16,999 રૂપિયા સુધીની છે. 20 હજારથી ઓછી કિંમતમાં સ્માર્ટફોન ખરીદવો હોય તો આ પાંચ ફોન છે બેસ્ટ, જાણો શું છે ખાસિયતો

ટોપ સ્ટોરી

Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
શું છે Dual Chip ટેકનોલોજી? જાણો કેવી રીતે આનાથી બદલાઈ જશે તમારો આખો સ્માર્ટફોન
શું છે Dual Chip ટેકનોલોજી? જાણો કેવી રીતે આનાથી બદલાઈ જશે તમારો આખો સ્માર્ટફોન
iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 
iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષાબંધન પર ધબકતો સંબંધ
Hun To Bolish : હું તો બોલીશ : ચીનનો વોટર બોમ્બ
Sagbara Forest Land Dispute: જંગલ જમીન વિવાદમાં મોટો વળાંક! કાલે ખેડૂતોને મળશે રાજ્ય સરકારના બે મંત્રીઓ
Sugar Price: સરકાર પાસે ખાંડનો જથ્થો નથી? ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનનો મોટો દાવો
Ganesh Mahotsav 2026: ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસનું જાહેરનામું |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળમાં કાદવથી ભરેલી સુરંગમાં ફસાયેલા લોકોને સેનાએ આ રીતે બચાવ્યા, જુઓ VIDEO 
Nepal Floods: નેપાળમાં કાદવથી ભરેલી સુરંગમાં ફસાયેલા લોકોને સેનાએ આ રીતે બચાવ્યા, જુઓ VIDEO 
Rain Alert: દેશના આ રાજ્યોમાં કાલે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Rain Alert: દેશના આ રાજ્યોમાં કાલે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
300 Km થી વધારે રેંજ અને GPS, ભારતમાં લોન્ચ થયું Ola S1Z ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
300 Km થી વધારે રેંજ અને GPS, ભારતમાં લોન્ચ થયું Ola S1Z ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Gujarat Rains: આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદનું અનુમાન, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rains: આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદનું અનુમાન, જાણો હવામાન વિભાગની આગાહી
Embed widget