શોધખોળ કરો

WhatsApp પર આવી રહ્યું છે નવુ ફિચર, યૂઝર્સની ચેટિંગ થશે પહેલાથી વધુ આસાન અને મજેદાર

Mashableના રિપોર્ટ અનુસાર, વૉટ્સએપ એક એવા ફિચર પર કામ કરી રહ્યું છે, જે યૂઝર્સને એક જ એકાઉન્ટથી અલગ અલગ ફોન, કે ફોન અને ટેબલેટ પર વાત કરવાની અનુમતિ આપશે.  

WhatsApp, કંપની વૉટ્સએપ એપમાં સતત નવા નવા એપડેટ આપતી રહે છે. હવે આ મામલે એક મોટી ડિટેલ સામે આવી છે, મનાઇ રહ્યું છે કે વૉટ્સએપમાં હવે ચેટિંગને લગતુ ખાસ ફિચર રૉલઆઉટ થવા જઇ રહ્યું છે, હાલ તેના પર કામ ચાલી રહ્યું છે. WABetaInfo દ્વારા સાઇટના બીટા એડિશનમાં મળેલી સ્ક્રીન અનુસાર વૉટ્સએપ એપ એક એવા ખાસ ફિચર પર કામ કરી રહ્યું છે જે યૂઝર્સને એક એકાઉન્ટથી કેટલાય ફોન અને ટેબલેટ પર ચેટ કરવાની સુવિધા આપશે. 

સ્ક્રીન તમારી મેઇન ફોનની સાથે કૉડ સ્કેન કરીને તે ડિવાઇસને રજિસ્ટર કરવાના નિર્દશ આપશે, જેની તમે સાથીના રૂપમાં વાપરશો, ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં સ્કેન કરવા માટે કૉડ નથી આપવામાં આવતો. 

એ ડેવલપમેન્ટ વૉટ્સએપ દ્વારા તાજેતરમાં જ એન્ડ્રોઇડ અને iOS માટે વૉટ્સએપ બીટા પર પોતાના મલ્ટી ફિચર ડિવાઇસને રિલીઝ કર્યા બાદ આવ્યુ છે. આ હવે કેટલાક સુધારાઓ પર કામ કરી રહ્યું છે, જેથી યૂઝર્સ બીટાના લેટેસ્ટ વર્ઝનમાં કોઇ બીજા મોબાઇલ ડિવાઇસને લિન્ક કરી શકે. ઉલ્લેખનીય છે કે, પહેલા વૉટ્સએપને માત્ર ડેસ્કટૉપ ક્લાયન્ટ કે વેબ બ્રાઉઝર દ્વારા જ ચલાવવામા આવતુ હતુ. 

Mashableના રિપોર્ટ અનુસાર, વૉટ્સએપ એક એવા ફિચર પર કામ કરી રહ્યું છે, જે યૂઝર્સને એક જ એકાઉન્ટથી અલગ અલગ ફોન, કે ફોન અને ટેબલેટ પર વાત કરવાની અનુમતિ આપશે.  

સ્ક્રીન તમને તમારા પ્રાથમિક ફોનની સાથે એક કૉડ સ્કેન કરીને તે ડિવાઇસને રજિસ્ટર કરવાનો નિર્દેશ આપે છે. જેનો તમે ‘સાથી’ તરીકે ઉપયોગ કરી રહ્યાં છો. જોકે, આ ફિચર હાલમાં કન્ફર્મ નથી કે આ ફિચર iOS પર ઉપલબ્ધ થશે કે નહીં. 

આ પણ વાંચો......... 

Summer Tips: કાળઝાળ ગરમીમાં બહાર જવું પડે તો 5 વાતો રાખો ધ્યાનમાં, નહીં પડો બીમાર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો

Rajasthan News: રાજસ્થાનમાં બદલાશે મુખ્યમંત્રી ? જાણો અશોક ગેહલોતના મંત્રી શાંતિલાલ ધારીવાલે શું કહ્યું

Panchayat 2 : જલ્દી જ દર્શકોને ફરી હસાવવા આવી રહી છે પંચાયતની બીજી સીઝન, જાણો કેવી હશે વાર્તા

Delhi Covid 19 Update: રાજધાની દિલ્હીમાં કોરોનાના 1520 નવા કેસ, જાણો અન્ય રાજ્યમાં કેટલા કેસ નોંધાયા

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget