શોધખોળ કરો
Advertisement
Jio અને Vodafone બાદ હવે BSNLએ પણ શરૂ કરી કમાણીવાળી સ્કીમ, જાણો શું છે ઓફર
BSNL ખાસ ઓફર લઇને આવ્યુ છે, જે લોકો લૉકડાઉનના કારણે રિચાર્જ નથી કરી શકતા, જો તમે તમારા સંબંધી કે મિત્રો પાસેથી રિચાર્જ કરાવો છો, તો કંપની તમને ચાર ટકા સુધી ડિસ્કાઉન્ટ આપશે
નવી દિલ્હી- લૉકડાઉનમાં રિલાયન્સ જિઓ, વોડાફોન અને એરટેલે ખાસ ઓફર પોતાના યૂઝર્સને માટે લૉન્ચ કરી છે. હવે આ ઓફરને ટક્કર આપવા માટે BSNL પણ મેદાનમાં આવી છે. BSNL પોતાના ગ્રાહકો માટે કમાણીવાળી ઓફર લઇને આવ્યુ છે. કંપની પોતાના ગ્રાહકોને 4 ટકા ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે.
BSNL ખાસ ઓફર લઇને આવ્યુ છે, જે લોકો લૉકડાઉનના કારણે રિચાર્જ નથી કરી શકતા, જો તમે તમારા સંબંધી કે મિત્રો પાસેથી રિચાર્જ કરાવો છો, તો કંપની તમને ચાર ટકા સુધી ડિસ્કાઉન્ટ આપશે.
BSNLની આ ઓફર 31 મે સુધી વેલિડ છે. 31 મે સુધી તમે કોઇપણ BSNL યૂઝરનુ રિચાર્જ કરીને ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
આ પહેલા વોડાફોન, એરરેલ અને જિઓ પણ પોતાના કસ્ટમર્સ માટે કમાણી વાળી ઓફર લૉન્ચ કરી ચૂકી છે. વોડાફોન-આઇડિયા રિચાર્જ ફોર ગુડ નામથી પ્લાન લઇને આવ્યા છે. આ અંતર્ગત કસ્ટમર્સને રિચાર્જ કરવા પર કેશબેક મળી રહ્યું છે.
વળી, રિલાયન્સ જિઓ પણ Jio POS Lite નામથી એક ખાસ એપ લઇને આવી છે. આમાં પણ બીજાને રિચાર્જ કરીને કમિશન મેળવી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion