શોધખોળ કરો

હવે ફેસબુકમાં પણ બનાવી શકાશે ટિકટૉક જેવા વીડિયો, કંપનીએ શરૂ કર્યુ આ ખાસ કામ

ફેસબુક હાલ પોતાની એપમાં ટિકટૉકની જેમ શોર્ટ વીડિયોના ફિચરનુ ટેસ્ટિંગ કરી રહ્યું છે. ફેસબુક એપમાં આ માટે એક અલગથી શોર્ટ વીડિયોના નામથી સેક્શન પણ છે. આ ફેસબુક ફિડમાં દેખાય છે

નવી દિલ્હીઃ શોર્ટ વીડિયો બનાવીને મનોરંજન કરનારા યૂઝર્સ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. ફેસબુક હવે ટિકટૉક જેવા વીડિયો બનાવવા માટે ખાસ ફિચર લઇને આવી રહ્યું છે. ફેસબુક હાલ પોતાની એપમાં ટિકટૉકની જેમ શોર્ટ વીડિયોના ફિચરનુ ટેસ્ટિંગ કરી રહ્યું છે. ફેસબુક એપમાં આ માટે એક અલગથી શોર્ટ વીડિયોના નામથી સેક્શન પણ છે. આ ફેસબુક ફિડમાં દેખાય છે. ખાસ વાત છે કે આમાં ક્રિએટ બટન પણ અવેલેબલ છે. ક્રિએટ બટન પર ક્લિક કરતા જ ફેસબુક એપમાં કેમેરો ઓપન થઇ જાય છે. જેનાથી ટિકટૉકની જેમ વીડિયો શૂટ કરી શકાય છે. આ ઉપરાંત અન્ય યૂઝર્સના શૂટ કરેલા વીડિયોને જોવા માટે ટિકટૉકની જેમ ઉપરની બાજુએ સ્વાઇપ કરવાનુ હોય છે. હવે ફેસબુકમાં પણ બનાવી શકાશે ટિકટૉક જેવા વીડિયો, કંપનીએ શરૂ કર્યુ આ ખાસ કામ ઉલ્લેખનીય છે કે ભારતમાં ચીની એપ ટિકટૉક જબરદસ્ત રીતે પૉપ્યુલર થઇ ચૂકી હતી. પરંતુ ચીન સાથે લદ્દાખ સીમા પર થયેલા વિવાદના કારણે ભારત સરકારે તેને ભારતમાં બેન કરી દીધી. ટિકટૉકને ભારતમાં પ્રતિબંધિત કર્યા બાદ તેના ઓપ્શન તરીકે અન્ય એપ્સ માર્કેટમાં આવી, અને હવે આ રેસમાં ફેસબુકે પણ ઝંપલાવ્યુ છે. માનવામાં આવે છે કે ફેસબુક યૂઝર્સને ધ્યાનમાં રાખીને આ ફિચરને લૉન્ચ કર્યુ છે. આ પહેલા ફેસબુકે શોર્ટ વીડિયો એપ લૉન્ચ કરી હતી પરંતુ રિસ્પૉન્સ ના મળતા તેને બંધ કરી દીધી હતી.

ટોપ સ્ટોરી

Instagram પર હવે 90 મિનિટના વિડિયો, YouTube ને ટક્કર આપવાની તૈયારી
Instagram પર હવે 90 મિનિટના વિડિયો, YouTube ને ટક્કર આપવાની તૈયારી
Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર
Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર
આ સપ્તાહમાં 6 નવા ફોન થશે લોન્ચ, Infinix થી Samsung સુધીના આ મોડલ્સ પર નજર 
આ સપ્તાહમાં 6 નવા ફોન થશે લોન્ચ, Infinix થી Samsung સુધીના આ મોડલ્સ પર નજર 
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ

વિડિઓઝ

Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP
સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ
સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ
રેપો રેટ વધારીને 6.25% કરી દેશે RBI! વધશે EMI- ડ્યુશ બેંકનો મોટો દાવો
રેપો રેટ વધારીને 6.25% કરી દેશે RBI! વધશે EMI- ડ્યુશ બેંકનો મોટો દાવો
Embed widget