શોધખોળ કરો
Advertisement
દિવાળી સેલમાં આ દમદાર ફોન મળી રહ્યાં છે સસ્તામાં, જાણો કયા ફોન પર કેટલુ છે ડિસ્કાઉન્ટ
જો તમે એક હાઇટેક સ્માર્ટફોન સસ્તી કિંમતે ખરીદવા માંગતા હોય તો તમારા માટે આ સેલ બેસ્ટ ઓપ્શન બની શકે છે. અહીં સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
નવી દિલ્હીઃ ભારતમાં હાલ ફેસ્ટિવ સિઝન ચાલી રહી છે. ઇ-કોમર્સ કંપનીઓ પર સેલની સિલસિલો શરૂ થઇ ગયો છે. ફ્લિપકાર્ટ પર પહેલા બિગ બિલિયન ડે સેલ પર લોકો જબરદસ્ત ખરીદી કરી, હવે આ કડીમાં દિવાળી સેલ પણ શરૂ થઇ રહ્યો છે. 22 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા આ સેલ 4 નવેમ્બર સુધી ચાલશે, જો તમે એક હાઇટેક સ્માર્ટફોન સસ્તી કિંમતે ખરીદવા માંગતા હોય તો તમારા માટે આ સેલ બેસ્ટ ઓપ્શન બની શકે છે. અહીં સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Samsung Galaxy M51
ફ્લિપકાર્ટ પર દિવાળી સેલમાં સેમસંગનો આ ફોન તમને 24,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં મળી જશે. આમાં AMOLED ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 730G પ્રૉસેસર અને દમદાર બેટરી છે.
Vivo V20
વીવોનો આ ફોન સેલમાં તમને 24,990 રૂપિયાની કિંમતે મળશે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર અંતર્ગત 2,500 રૂપિયાનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. આમાં પણ AMLOED ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 720G પ્રૉસેસર છે.
LG G8X
LGનો ફોન તમે આ સેલમાં 24,990 રૂપિયામાં ખરીદી શકશો. આ એક ડ્યૂલ સ્ક્રીન ફોન છે, જેમાં સ્નેપડ્રેગન 855 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે.
Poco X2
ફ્લિપકાર્ટ સેલમાં આ ફોન 16,499 રૂપિયા ખરીદવાનો બેસ્ટ મોકો છે. આમાં સ્નેપડ્રેગન 730G પ્રૉસેસર, 120Hz ડિસ્પલે ફિચર છે.
Motorola One Fusion+
આ ઉપરાંત ફેસ્ટિવ સિઝન સેલમાં તમે Motorola One Fusion+ને 16,499 રૂપિયાની કિંમતમાં ખરીદી શકો છો. આમાં 64MP ક્વૉડ કેમેરા સેટઅપ અને સ્નેપડ્રેગન 730G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement