શોધખોળ કરો

ખતરામાં Apple ડિવાઈઝ! હેક થઈ શકે છે પૂરી સિસ્ટમ, સરકારે ચેતવણી જાહેર કરી 

Appleની મોસ્ટ અવેટેડ iPhone 16 સિરીઝની ડિલિવરી ભારતમાં 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. નવા iPhone માટે લોકોમાં ક્રેઝ છે.

Apple Cyber Security: Appleની મોસ્ટ અવેટેડ iPhone 16 સિરીઝની ડિલિવરી ભારતમાં 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. નવા iPhone માટે લોકોમાં ક્રેઝ છે. બીજી તરફ, ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ Apple વપરાશકર્તાઓ માટે કડક ચેતવણી જાહેર કરી છે. સરકારી એજન્સીના જણાવ્યા અનુસાર એપલના ઘણા ઉપકરણોની સુરક્ષા જોખમમાં છે.

એડવાઈઝરી અનુસાર, iOS, macOS અને iPadOS સહિત અન્ય સોફ્ટવેર વર્ઝનમાં ઘણી ખામીઓ છે. આ ખામીઓ દૂર બેસેલા હમલાવર ડિવાઈસ સુધી ઍક્સેસ પ્રાપ્ત કરવા અને મનમાના કોડ એક્ઝીક્યૂટ કરવાની મંજૂરી આપી શકે છે. આ ખામીઓ iOS 18, iPadOS 17.7, macOS 14.7 અને અન્ય પહેલાના વર્જનને પ્રભાવિત કરે છે. આમાં tvOS: 18 પહેલાના વર્ઝન,  watchOS: 11 થી પહેલાના વર્ઝન,  Safari: 18 પહેલાના વર્ઝન,  Xcode: 16 પહેલાના વર્ઝન,  visionOS: 2 પહેલાના વર્ઝન, Xcode: 16 પહેલાના વર્ઝન અને visionOS: 2 પહેલાનાં વર્ઝન સામેલ છે.

આ ઉપકરણો યાદીમાં સામલ છે

iOS: 18 અને 17.7 પહેલાનાં વર્ઝન

iPadOS: 18 અને 17.7 પહેલાનાં વર્ઝન
macOS Sonoma: 14.7 પહેલાના વર્ઝન
macOS Ventura: 13.7 પહેલાના વર્ઝન
macOS Sequoia: 15 પહેલાના વર્ઝન
tvOS: 18 પહેલાના વર્ઝન
watchOS: 11 પહેલાના વર્ઝન
Safari: 18 પહેલાની આવૃત્તિઓ
Xcode: 16 પહેલાનાં વર્ઝન
visionOS: 2 પહેલાના વર્ઝન

સરકારી એજન્સીએ આ સલાહ આપી છે

સરકારી એજન્સી CERT-In એ યુઝર્સને તેમની સુરક્ષાને સુરક્ષિત રાખવા માટે કેટલીક સલાહ પણ આપી છે. એજન્સીએ કહ્યું કે યુઝર્સે એપલના લેટેસ્ટ સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પણ Apple નવું અપડેટ રિલીઝ કરે છે, ત્યારે જ તેનો ઉપયોગ કરો. ઉપકરણને સુરક્ષિત રાખવા માટે, તે મહત્વનું છે કે તમે ગમે ત્યાં ક્લિક કરશો નહીં અને જ્યાં પણ શક્ય હોય ત્યાં તમારી વ્યક્તિગત માહિતી આપશો નહીં.   

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે એપલ કંપનીના આઈફોન અને અન્ય ઉત્પાદનોના જૂના સોફ્ટવેરમાં સુરક્ષા ખતરા અંગે ચેતવણી જારી કરી છે. ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ iPhone, Mac, Apple વોચમાં સુરક્ષા ખતરો હોવા અંગેની માહિતી આપી છે.

એપલે તેના નવા સોફ્ટવેર અપડેટમાં આ સુરક્ષા જોખમોને દૂર કર્યા છે. તેથી, ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સુરક્ષા જોખમોને ટાળવા માટે Apple ઉપકરણોમાં નવા સોફ્ટવેર અપડેટ કરે. હાલમાં જ નવા સોફ્ટવેરને લોન્ચ કરવામાં આવ્યું છે.   

એક'સેલ્ફી'તમારું બેંક ખાતું ખાલી કરશે! આ રીતે સાયબર હેકર્સની ચાલાકી ઓળખો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Pizza: ઈટાલીના લોકો દરરોજ ખાય છે પિત્ઝા છતાં નથી પડતા બીમાર, કારણ જાણીને ચોંકી જશો
Pizza: ઈટાલીના લોકો દરરોજ ખાય છે પિત્ઝા છતાં નથી પડતા બીમાર, કારણ જાણીને ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Pizza: ઈટાલીના લોકો દરરોજ ખાય છે પિત્ઝા છતાં નથી પડતા બીમાર, કારણ જાણીને ચોંકી જશો
Pizza: ઈટાલીના લોકો દરરોજ ખાય છે પિત્ઝા છતાં નથી પડતા બીમાર, કારણ જાણીને ચોંકી જશો
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
Embed widget